________________
વર્ષની કે
હાથીની છે. એક સમાની પડે છે કે લલિત
સ્વચ્છ અને ઘળા દાંત જેના છે એવું, કાંચનકેશી-સુવર્ણની કશી-ખેળીમાં પ્રવિષ્ટ છે દાંત જેના એવું, આનામિત-કંઈક નમાવેલ ચાપ-ધનુષની પેઠે લલિતચેષ્ટાવાળી અને સંવેલિત-સંકુચિત થયેલ સુંઢને અગ્ર ભાગ જેને છે એવું, કર્મ કાચબાની પેઠે પરિપૂર્ણ ચરણે જેના છે એવું, વિશાખવાળું, આલીન-સંગત અને પ્રમાણયુક્ત પુર૭ જેનું છે એવું, મદોન્મત્ત, મેઘની પેઠે ગર્જના કરતું, મન અને પવનને જીતનાર વેગ જેને છે એવું દિવ્ય હાથીનું રૂપ વિકવે છે. વિકુલીને જ્યાં પિષધશાલા છે અને જ્યાં કામદેવ શ્રમણોપાસક છે ત્યાં આવે છે. આવીને કામદેવ શ્રમણોપાસકને તેણે આ પ્રમાણે કહ્યું- હે કામદેવ શ્રમણોપાસક ! ઈત્યાદિ તેમ જ કહે છે, યાવત્ શીલ વગેરેને યાવતું ભાંગીશ નહિ તે આજે તને સુંઢથી ગ્રહણ કરીશ, ગ્રહણ કરીને પિષધશાલાથી બહાર લઈ જઈશ. લઈને ઉપર આકાશમાં ફેંકીશ. 'કીને તીક્ષણ દાંતરુપી મુશલ વડે ગ્રહણ કરીશ. ગ્રહણ કરીને નીચે પૃથિવીના તળે ત્રણ વાર પગ વડે રોળીશ. જે રીતે તું આર્તધ્યાનની દુર્ઘટ-અત્યન્ત વશ-પરાધીનતાથી પીડિત થયેલ અકાળે જીવિતથી મુક્ત થઈશ. તે હસ્તિરૂપ દેવે એ પ્રમાણે કહ્યું એટલે કામદેવ શ્રમણોપાસક નિર્ભય થઈને રહે છે. ત્યાર બાદ તે હસ્તીરુપ દેવ કામદેવ શ્રમણોપાસકને નિર્ભય રહેલો જુએ છે, જોઈને બીજી વાર અને ત્રીજી વાર પણ કામદેવ શ્રમણે પારાકને એ પ્રમાણે કહ્યું છે કામદેવ ! ઈત્યાદિ તેમજ કહેવું. યાવત્ તે પણ તેમજ (નિર્ભય) રહે છે. ત્યાર પછી તે હસ્તીરુપ
ઈ
વેગ જેને છે
યુક્ત પુર૭ જેવું છે એવું', ઉમર, મેઘની જેમ ગર્જના કરતું, મન અને પવનને જિતી શકે એ એવું દીવ્ય હાથીનું ૫ વિક છે. બાકી બધું સ્પષ્ટ છે.
+ ૨ કામદેવ
અધ્યયન R ૭૫ છે