________________
********
************
ભગવ'ત મહાવીરે હું આÚ' ! એમ સંબોધી ઘણાં શ્રમણુ નિત્થા અને નિગ્રન્થીઓને આ પ્રમાણે કહ્યું- હે . આયા! જો ગૃહવાસમાં રહેતા ગૃહસ્થ શ્રમણેાપાસકા દિવ્ય, મનુષ્ય અને તિય ́ચ સબન્ધી ઉપસર્ગાને સમ્યક સહે છે, યાવત્ શાન્તિથી સહે છે, તેા હું આર્યા ! દ્વાદશારુપ ગણિપિટકને અધ્યયન કરનારા શ્રમણ નિગ્રન્થાએ દિવ્ય, મનુષ્ય અને તિર્થં ચ સબન્ધી ઉપસર્ગી સમ્યક્ સહન કરવા યાવત્ વિશેષતઃ સહન કરવા યેાગ્ય છે. ત્યાર બાદ તે ઘણા શ્રમણુ નિગ્રન્થા અને નિગ્રન્થીએ શ્રમણ ભગવંત મહાવીરના એ અને ‘તત્તિ કહી વિનય વડે સ્વીકારે છે. ત્યાર પછી દૃષ્ટ-પ્રસન્ન થઈ યાવત્ શ્રમણ ભગવંત મહાવીરને પ્રશ્નો પૂછે છે, તેના અર્થ ગ્રહણ કરે છે, અને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વાર વંદન-નમસ્કાર કરે છે. વદન નમસ્કાર કરીને જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં પા જાય છે. ત્યાર બાદ શ્રમણુ ભગવાન મહાવીર અન્ય કાઈ દિવસે ચમ્પા નગરીથી નીકળે છે અને નીકળી બહાર દેશમાં વિહાર કરે છે.
૯. તે પછી કામદેવ શ્રાપાસક પ્રથમ શ્રાવકની પ્રતિમાને અંગીકાર કરીને વિહરે છે. ત્યાર બાદ તે કામદેવ શ્રમણેાપાસક ઘણા શીલવત વગેરેથી આત્માને ભાવિત કરી વીશ વરસ સુધી શ્રમણેાપાસક પર્યાયને પાળી, અન્ડિયાર શ્રાવકની પ્રતિમાઓને સમ્યક્-વિધિપૂર્વક કાયા વડે સ્પશી એક માસની સલેખના વડે આત્માને ક્ષીણ કરી સાડ
૮. અš સમšત્તિ આ અર્થ છે અથવા અ-મે કહેલી વસ્તુ આમન્ત્રણવાચી છે.
સમ–સંગત છે. ‘હુન્તા' એ કામળ
XXXXXX
૨ કામદેવ અયન ॥ ૩ ॥