________________
ઉપાશકશાંગ
સાનુવાદ
॥ ૪ ॥
+++
*****
ભક્ત (ટંક) અણુસણુ વડે ઇંદી-વ્યતીત કરી, આલેાચના કરી, પ્રતિક્રમી સમાધિને પ્રાપ્ત થઈ કાળસમયે કાળ કરી સૌધર્મ દેવલાકમાં સૌધર્માવત'સક મહાવિમાનની ઉત્તરપૂર્વ દિશાએ અરુણાભ વિમાનને વિશે દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં કેટલાએક દેવાની ચાર પાપમની સ્થિતિ કહી છે. કામદેવ દેવની પણ ચાર પત્યેાપમની સ્થિતિ છે. હે ભગવન્ ! કામદેવ તે દેવલાકથી આયુષના ક્ષય થવાથી, ભવના ક્ષય થવાથી, સ્થિતિના ક્ષય થવાથી તુરત વી કથાં જશે ? કયાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ! મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદ પામશે. નિક્ષેપ-ઉપસ’હાર કહેવા.
સાતમા ઉપાસક દશાંગના બીજા અધ્યયનના અનુવાદ સમાપ્ત,
અજજો'ત્તિ હૈ આર્ચી !' એ પ્રમાણે ખેલાવીને કહ્યું. ‘સહન્તિ' સહન કરે છે, યાવત્ શબ્દના પાઠથી આ જાણવું-ખમન્તિ, તિતિકૃખન્તિ' એ બધા એકા ક છે. તેની વિશેષતા પણ બતાવેલી છે તે અન્ય ગ્રન્થથી જાણી લેવું. નિકૂખેવઆત્તિ નિગમન-ઉપસંહારવાકય છે. તે આ પ્રમાણે—એવ* ખલુ જમ્મૂ ! સમણેણુ' જાવ રા પત્તણું દોશ્ચસ અજયસ્સ શ્રયમઢે પન્નત્તે ત્તિ. એ પ્રમાણે હૈ જમ્મૂ ! યાવત્ નિર્વાણુને પ્રાપ્ત થયેલા શ્રમણ ભગવાન્ મહાવીરે ખીજા અધ્યયનના આ અર્થ કહ્યા છે.
ઉપાસકદશાંગના બીજા અધ્યયનના ટીકાનુવાદ સમાપ્ત,