________________
ન કરે છે. ત્યાગ કરીને એક મોટું દિવ્ય સાપનું રુપ વિક છે. તે ઉગ્રવિષવાળું, ચંડ-તત્ર વિષવાળું, ઘર વિષવાળું, મેટા
શરીરવાળું, મણી અને મૂષા (મૂસ) જેવું કાળું, નયનવિષ–દષ્ટિવિષ અને રાષવડે પૂર્ણ, અંજનના ઢગલાના સમૂહની પેઠે પ્રકાશ જેને છે એવું, રાતી આંખ જેની છે એવું, લાલ છે નેત્ર જેના એવું, યમલ-સાથે રહેલી અને અત્યન્ત ચપલ જિ હાયુગલ જેનું છે એવું', પૃવીતલની વેણીરુપ, ઉકટ, સ્પષ્ટ, કુટિલવક જટિલ-જટાયુક્ત, કર્કશ-કઠેર અને વિકટ -વિસ્તીર્ણ ફટાટોપ– ફેણના આડંબર કરવામાં દશ-નિપુણ, ધમાતી હૈહાકર–લોઢાની ભઠ્ઠીની પેઠે “ધમધમ” એવા પ્રકારને શબ્દ જેને છે એવું, અનાકલિત–રકવાને અશક્ય તીવ્રઅત્યંત પ્રચંડ રોપ-ગુસ્સે જે છે એવું સાપનું રુપ વિક છે. વિકવીને જ્યાં પિષધશાલા છે અને જ્યાં કામદેવ શ્રમણોપાસક છે ત્યાં આવે છે. આવીને તેણે કામદેવ
વેણીભૂતમ' કૃષ્ણવર્ણ અને લંબાઈ વડે પૃથિવીતલની વેણી-કેશપાશના જેવું, કેઈથી પરાભવ ન થઈ શકે માટે ઉત્કટ, દેદીપ્યમાન દેખાતું હોવાથી ફુટ-વ્યક્ત, વક્ર હોવાથી કુટિલ, કેશની જટાના ભેગથી જટિલ-જટાવાળું, નમ્રતાના અભાવથી કર્કશ-કઠોર, વિકટ-વિસ્તીર્ણ ફાટાટોપ-ફેણને આડંબર કરવામાં દક્ષ-નિપુણ, તથા ‘હાગરધમ્મમાણુધમધમતાસ” મમાયમાન-ધમણના વાયુ વડે ઉદ્દીપન કરાતી અને “ધમધમ' એવો શબ્દ કરતી લોઢાની ભઠ્ઠીની પેઠે ઘેષ-અવાજ જે છે એવું, અહીં વિશેષ્યને પૂર્વનિપાત પ્રાકૃત હોવાથી થયો છે. ‘અણુગલિયતિવાયંડરસ” અનાકલિત-અપ્રમિત અથવા અનલ-રોકી શકવાને અશકય તીવ્ર પ્રચંડ-અત્યંત ઘણે રાષ-ગુસ્સો જેને છે એવું સાપનું રુપ વિકુવે છે. વિમુવી કામદેવ શ્રમણોપાસકની પાસે આવીને કહે છે કે તું આજે તારા શીલ, વ્રત
*૨ કામદેવ R અધ્યયન * . ૭૭ છે