________________
ઉપાશકદશાંગ સાનુવાદ | ૩૦ ||
પ્રાણીઓનું પિષણ કરવું. ત્યાર બાદ શ્રમણોપાસકે અનર્થદંડ વિરમણ વ્રતના પાંચ અતિચારો જાણવા પણ આચરવા નહિ; તે આ પ્રમાણે-૧ કંદર્પ–કામોત્તેજક વચન, ૨ કૌકુર-પરિહાસ ઉત્પન્ન કરનાર ભાંડચેષ્ટા, ૩ મીખર્ય–વાચલપણું, અસંબદ્ધ બોલવું, ૪ સંયુક્તાધિકરણ-અધિકરણ-હિંસાના સાધનો જડી તૈયાર રાખવા, ૫ ઉપભેગપરિભેગાતિરિક્તઉપગ અને પાંભોગની વસ્તુઓ અધિક રાખવી. ત્યાર બાદ શ્રમણોપાસકે સામાયિક વ્રતના પાંચ અતિચારે જાણવા પણ તેનું આચરણ ન કરવું. તે આ પ્રમાણે-૧ મનદુપ્રણિધાન-મનમાં દુષ્ટ ચિન્તન કરવું. ૨ વચન દુપ્રણિધાન-દુષ્ટ
વેપાર કરવો. ૮ રસવાણિજ્ય-મદિરા વગેરેના વેપાર કરવો. ૯ વિષવાણિજ્ય એ જીવહિંસાના કારણભૂત શસ્ત્ર વગેરેના વેપારનું ઉપલક્ષણ-સૂચક છે તેથી જીવહિંસા જેનું કાર્ય છે એવા વિષ અને શસ્ત્રાદિને વેપાર કરે. ૧૦ કેશવાણિજ્ય-કેશવાળા દાસ, ગાય, ઉંટ, હાથી વગેરેને વેપાર કરે. ૧૧ યુન્વપીડનકર્મ-પત્ર વડે તલ, શેરડી વગેરેને પીલવારુપ કર્મ કરવું. ૧૨ નિલંછન કર્મ-પ્રાણીઓના અવયને છેદ કરવો. ૧૩ દવાગ્નિદાન-ખેતર વગેરેને સાફ કરવા માટે દવાગ્નિ આપ. ૧૪ સરહદનડાગપરિશેષણતા-સાવર, હૃદ-દ્રહ અને તળાવ વગેરેને સૂકવી નાંખવા. તેમાં સરોવર-સ્વાભાવિક બનેલું હોય તે, હૃદ-નદી વગેરેનો નીચાણ પ્રદેશ, પાણીને ધરે; તડાગ–તળાવ, ખોદવા વડે થયેલું ઉપરના ભાગમાં વિસ્તારવાળું પાણીનું સ્થાન, એઓને ઘઉં વગેરે વાવવા માટે સૂકવી નાંખવા. ૧૫ અસતીષણતા–કુલટા દાસી વગેરેને તે દ્વારા આજીવિકા ચલાવવા માટે પોષવા. તથા બીજું પણ ઘાતકી પ્રાણીનું પિષણ કરવું તે અસતીષણ જાણવું.