________________
ઉપાસકદશાંગ સાનુવાદ ॥ ૫॥
****
XXXXX
શુષ્ક યાવત્ કૃશ અને ધમનીનાડીએ વડે વ્યાપ્ત થયા એટલે તેના શરીરની નાડીઓ દેખાવા લાગી. ત્યાર પછી તે આનન્દ શ્રાવકને અન્ય કાર્ય દિવસે મધ્ય રાત્રીએ ધર્મ જાગરિકા કરતાં આવા સંકલ્પ થયાએ પ્રમાણે હું આ પ્રકારના તપ વડે ધમનીથી વ્યાપ્ત શરીરવાળા થયા છુ' અને હજી મારામાં ઉત્થાન, કર્મ, બલ, વી, પુરુષકારપરાક્રમ તથા શ્રદ્ધા, ધૈર્ય અને સવેગ છે, જ્યાં સુધી મારામાં ઉત્થાન યાવત્ શ્રદ્ધા, ધૈય' અને સવેગ છે અને જ્યાં સુધી મારા ધર્માંચા અને ધર્માંપદેશક શ્રમણ ભગવાન મહાવીર જિન સુહસ્તી વિચરે છે ત્યાં સુધી મારે આવતી કાલે સૂર્યોદય થયે અપશ્ચિમ-સૌથી છેલ્લી મારણાન્તિક સલેખનાની આરાધના યુક્ત થઈને, ભાત પાણીનું પ્રત્યાખ્યાન કરી, અને કાળની દરકાર નહિ કરતાં રહેવુ શ્રેય રુપ છે” એમ વિચાર કરે છે. વિચાર કરીને આવતી કાલે પ્રાતઃકાળે
તે જાણતા હોવા છતાં પણ હું જાણું છું અથવા જાણતા નથી' એમ ન કહે, અને પૂર્વે કહેલા ગુણયુક્ત હાય. એ પ્રતિમા કાળના પ્રમાણુ વડે દસ માસની છે. એક્કારસન” અગિયારમી શ્રમણભૂત પ્રતિમાને સ્વીકારે છે. તેનું સ્વરુપ આ છે—અઆ વડે મુંડ થાય અથવા કેશના લાચ કરે. તથા રજોહરણ અને અવગ્રહ ગ્રહણ કરીને શ્રમણની પેઠે કાયા વડે ધર્મને સ્પર્શ કરતા એક દિવસથી માંડી ઉત્કૃષ્ટ અગિયાર માસ સુધી વિચરે. એ પ્રમાણે બધે પ્રાયઃ-મહુધા જાણવુ..
૧૨. ‘ઉરાલેણ’ ઉદાર એવા તપ વડે ઈત્યાદિ વર્ણન મેઘકુમારના તપના વર્ણનની પેઠે જાણુ.. યાવત્ ‘અનવકાંક્ષન્ ’–મરણની દરકાર નહિ કરતો વિહરે છે.
********************