________________
વગેરે દ્વારા આજીવિકા કરવી. ૬ દન્તવાણિજ્ય-હાથીદાંત વગેરેને વ્યાપાર કર, ૭ લાક્ષાવાણિજ્ય-લાખ વગેરેને વેપાર કરવો, ૮ રસવાણિજ્યમદિરા વગેરેનો વેપાર કરવો. ૯ કેશવાણિજ્ય-દાસ, ગાય, ઊંટ હાથી વગેરે કેશવાળાપ્રાણીઓને વેપાર કરે. ૧૦ વિષવાણિજ્યવિષ-ઝેર અને શસ્ત્રાદિને વેપાર કરવો. ૧૧ યત્રપીલનકર્મ-તલ શેરડી વગેરે પીલવા. ૧૨ નિલ બુનકર્મ-પ્રાણીઓના કાન વગેરે અવયવો છેદવા. ૧૩ દવાગ્નિદાન-વન વગેરે અગ્નિથી. સળગાવવા, ૧૪ સરેવર, દ્રહ, તળાવ વગેરેનું છે. પણ કરવું. ૧૫ અસતીષણ-કુલટા દાસી વગેરે તથા હિંસક
WWWXXXXXXXXX
ઉપાર્જન કરવાનો વ્યાપાર તે ખરકર્મ કહેવાય છે. તેમાં શ્રમણોપાસકે પંદર કર્માદાનોનો ત્યાગ કરવો. ૧ ‘ઈ ગાલકમેત્તિ અગ્ડારકર્મ-કોલસા કરવા પૂર્વક તેને વેપાર કરવો. એ પ્રમાણે બીજું પણ અગ્નિના સમારંભ પૂર્વક ઇંટો અને માટીના વાસણ વગેરે પકાવવા રુપ આજીવિકા કરવી તે અચ્છારકર્મ જાણવું. કારણ કે એ એનું સમાન સ્વરૂપ છે. અસ્કારકનું જેણે પ્રત્યાખ્યાન કર્યું છે તે અનાભોગાદિ વડે તેમાં પ્રવર્તતો હોવાથી તેને આ અતિચાર છે. એ પ્રમાણ વધે વિચાર કરે. પરનું ૨ વનકર્મ-વનસ્પતિને છેદવા પૂર્વક તેને વેચવા વડે આજીવિકા કરવી. ૩ શકેટ કર્મ—ગાડાને ઘડવા, વેચવા અને ચલાવવા રૂપ જાણવું. ૪ ભાટકકર્મ ગાડા વગેરે વડે બીજાના પાત્ર વગેરેનું ભાડાથી લઈ જવું. ૪ ટકર્મ-કેદાળી હળ વગેરેથી ભૂમિને ખેડવા દ્વારા આજીવિકા કરવી ૬ દન્તવાણિજ્ય-હાથીદાંત, શંખ પૂતિકેશ ( ) વગેરેને તે કામ કરનારા પાસેથી ખરીદ કરીને તેને વેચવા દ્વારા આજીવિકા કરવી. (૭) લાક્ષાવાણિજ્ય એ જેમાં જાવોપત્તિ થાય એવા બીજા દ્રવ્યનું સૂચક છે. એટલે જીપત્તિના હેતુભૂત લાખ વગેરેનો
: ૧ આનંદ અધ્યય ના