________________
દુષ્યકવૌષધિમક્ષણ-અર્ધ પાકેલી વનસ્પતિનું ભક્ષણ કરવું, ૫ તુરછૌષધિભક્ષણ-અસાર એવી મગફળી વગેરે વનસ્પતિનું ભક્ષણ કરવું. કર્મને આશ્રયી શ્રાવકે પંદર કર્માદાને જાણવાં, પણ આચરવાં નહિ. તે આ પ્રમાણે-૧ અંગારકમપકવ ખજુર વગેરેને ઠળીયા સહિત ‘ખજુર વગેરેને અચિત કટાહ–ગર ખાઇશ અને બીજાને ત્યાગ કરીશ” એ ભાવનાથી મુખમાં નાખવો. તે વ્રતસાપેક્ષ હોવાથી તેને એ અતિચાર છે. ૩ અપઉલિઓસહિભખણયા’ અપકવ-અગ્નિ વડે જેને સંસ્કાર કર્યો નથી એવી ઓષધી-ડાંગર વગેરે વનસ્પતિનું ભક્ષણ કરવું આ પણ અતિચાર અનાભોગાદિ વડે છે. (પ્ર)-સચિત્તાહારમાં આ અતિચારનો સમાવેશ થાય છે તે જુદે અતિચાર શા માટે કહ્યો ? (ઉ૦)પૂર્વોક્ત પૃથિવ્યાદિ સામાન્ય સચિત્તની અપેક્ષાએ ઓષધી હંમેશાં ખાવા ગ્ય હોવાથી તેનું પ્રાધાન્ય બતાવવા માટે છે. કારણ કે લેકવ્યવહારમાં સામાન્યનું ગ્રહણ કરવામાં આવ્યું હોય તે પગુ પ્રાધાન્ય બતાવવા માટે વિશેષનું જુદું ગ્રહણ કરવામાં આવે છે. ૪ “દુષ્પલિઓસહિભકપણુયા” દુપકવ-અર્ધ પકવ થયેલા ચોખા ઘઉં વગેરે એષધીનું ભક્ષણ કરવું. કારણ કે તેમાં સચિત્ત અવયવને સંભવ હોવાથી તેને પકવની બુદ્ધિ વડે ભક્ષણ કરનારને અતિચાર લાગે છે. ૫ તુચ્છ સહિભખણયા તુરછ-અસાર એવી એષધી-કમળ મગની શીંગ વગેરેનું ભક્ષણ કરવું. કારણ કે તેને ખાવામાં ઘણી વિરાધના થાય છે અને તેનાથી સ્વ૯૫ તૃપ્તિ થાય છે. માટે અચિત્તભેજી વિવેકી શ્રાવકે અચિત
૧. “આપધ્યઃ કુલપાકાન્તાઃ” જે વનસ્પતિને ફળના પાકવાથી નાશ થાય છે તે શાલિ, યવ ઘઉ વગેરે એષધી જાણવી.
૧ આનંદ
અધ્યયન આ છે ૨૭ |