________________
*
********
થાવત્ ધર્મ પ્રકૃતિને સ્વીકાર કરી વિહરવું શ્રેયરૂપ છે.” ત્યાર બાદ જયેષ્ઠ પુત્ર આનન્દ શ્રાવકની એ બાબતને “તહત્તિ કહીને વિનય વડે કબુલ કરે છે. ત્યાર બાદ આનન્દ શ્રાવક તે મિત્ર વગેરેની સમક્ષ જયેષ્ટ પુત્રને કુટુમ્બમાં સ્થાપન કરે છે, સ્થાપન કરીને તેણે એ પ્રમાણે કહ્યું–હે દેવાનુપ્રિય ! તમે કોઈ આજથી આરંભીને બહુ કાર્યોમાં મને પૂછશે નહીં, વારંવાર પૂછશો નહિ. અને મારા માટે અશન, પાન, ખાદિમ સ્વાદિમ, તૈયાર કરશે નહિ, તેને સંસ્કાર કરશો નહિ”. ત્યાર બાદ આનન્દ શ્રાવક જયેષ્ઠ પુત્ર અને મિત્ર જ્ઞાતિ વગેરેની રજા લે છે, રજા લઈને પિતાના ઘરથી નીકળે છે. નીકળીને વાણિજ્ય ગામના મધ્ય ભાગમાં થઈને જ્યાં કેટલાક નામે સંનિવેશ છે, જ્યાં જ્ઞાત કુલ છે અને જ્યાં પિષધશાલા છે, ત્યાં આવે છે, આવીને પોષધશાલા પ્રમાજે છે, પ્રમાઈને ઉરચાર-દિશાએ જવાની અને
***********
કાળની મર્યાદા પૂર્ણ થવા છતાં તેના પરિણામને ત્યાગ કરતો નથી. “કીર્તયતિ’ વખાણે છે, કારણ કે તેની સમાપ્તિમાં આદિ, મધ્ય અને અંતમાં આ આ કરવા યોગ્ય હતું તે મેં કર્યું છે એમ સ્તુતિ કરે છે. આરાધયતિ–એ બધા પ્રકારો વડે નિર્દોષપણે સમાપ્ત કરે છે. પછી “દોસ્ચ' બીજી બતપ્રતિમાને સ્વીકારે છે. તેનું આ સ્વરુપ છે-દર્શનપ્રતિમયુક્ત અણુવ્રતોને નિરતિચારપણે પાલન કરને અનુકંપાદિગુણયુક્ત જીવ બીજી વ્રતપ્રતિમાં કહેવાય છે. “તશ્ચ” ત્રીજી સામાયીક પ્રતિમાને સ્વીકારે છે. તેનું સ્વરુપ આ છે શ્રેષ્ઠ સમ્યગ્દર્શન અને ઘતયુક્ત જે બને સંધ્યાએ ઉત્કૃષ્ટ ત્રણ માસ સુધી સામાયિક કરે તે સામાયિક પ્રતિમા છે. ‘ચઉથ ચાથી પિષધપ્રતિમાનો સ્વીકાર કરે છે. તેનું આ સ્વરુપ છે–પૂર્વે કહેલી પ્રતિમા યુક્ત જે આઠમ અને ચૌદશ વગેરે પર્વદિવસે ચાર માસ સુધી સંપૂર્ણ પિષધ પાલે તે ચોથી
આનંદ અધ્યયન BE || ૫ |
*