________________
ઉપાશકદશાંગ સાનુવાદ
૪૬ !
૭. ત્યાર બાર તે આનન્દ ગૃહપતિ શ્રમણ ભગવંત મહાવીરની પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષા વ્રત રુપ બાર પ્રકારના શ્રાવક ધર્મને સ્વીકાર કરે છે. સ્વીકારીને શ્રમણ ભગવંત મહાવીરને વંદન અને નમસ્કાર કરે છે, વંદન અને નમસ્કાર કરી તેણે એ પ્રમાણે કહ્યું “હે ભગવન્ ! આજથી આરંભી મારે અન્યતીર્થિકોને, અન્ય તીર્થિકના દેવને, અન્યતીર્થિકે એ ગ્રહણ કરેલા અરિહંતના ચૈત્યને વંદન અને નમસ્કાર કરવો તથા પૂર્વે તેઓ ન બોલ્યા હોય તો તેની સાથે આલાપ–એક વાર બેલવું અને સંતાપ-વાતચીત કરવી તથા તેઓને અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ (ભક્તિપૂર્વક) આપવું. વારંવાર આપવું તે રાજાભિયોગ-રાજાની અધીનતા, ગણાભિયોગ-સમુદાયની પરતન્ત્રતા, બલાભિયોગ-બલવાનની અધીનતા, દેવતાભિયોગ દેવતાની પરતન્નતા, ગુરુનિગ્રહ-માતાપિતા વગેરેની પરાધીનતા અને
૭. ત્યાર પછી આનન્દ શ્રાવકે ભગવંત મહાવીરની પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાત્રત રુપ બાર વ્રતને સ્વીકાર કરી, ભગવંત મહાવીરને વંદન કરી આ પ્રમાણે કહ્યું- “ને ખલું” ઈત્યાદિ હે ભગવન્અદ્યપ્રકૃત્તિ” આજથી -સમ્યકત્વના અંગીકાર કર્યાના દિવસથી માંડી નિરતિચાર સમ્યકત્વનું પાલન કરવા માટે તેની યાતનાને આશ્રયી -અન્નઉથિએ વા” જનયુથથી અન્ય યુથ-સંઘ, તીર્થ, તે જેઓને છે તે અન્યયૂ થિક–ચરકાદિ કુતીથિકને, “અન્યચૂર થકવતાનિ' હરિ, હર વગેરે અન્યતીર્થિક દેને, “અન્યયુથિકારિગૃહીતાનિ અહચત્યાનિ વા” અન્યતીથિકે એ ગ્રહણ કરેલા અરિહંતના ચૈત્ય-પ્રતિમાઓને, જેમ કે ભીત-શોએ ગ્રહણ કરેલા વીરભદ્ર અને મહાકાળતી વગેરેને વિદિતમ અભિવાદન-પ્રણામ કરવાને “નમચિત્મ’ પ્રણામપૂર્વક પ્રશસ્ત ધ્વનિ વડે ગુણકીર્તન કરવાને ‘ન કહપતે