________________
*
*
****
આચરવા નહિ. તે આ પ્રમાણે-૧ સચિત્તનિક્ષેપ-સાધુને આપવા યોગ્ય આહારાદિનું સચિત-સચેતન વનસ્પતિ વગેરે ઉપર મૂકવું. ૨ સચિત્તપિધાન-સચિત વસ્તુ વડે પિધાન-ઢાંકવું. ૩ કાલાતિકમ-સાધુને યોગ્ય ભિક્ષાના સમયનું ઉલંઘન
પિસહવાસસ્સત્તિ. પિષધ શબ્દ અમી વગેરે પર્વને વિશે રુઢ છે, તેથી અષ્ટગ્યાદિ પર્વને વિશે ઉપવાસ કર તે પિષધોપવાસ કહેવાય છે. તે આહારાદિ વિષયના ભેદથી ચાર પ્રકારનો છે. તે વ્રતના પાંચ અતિચાર છે-૧ “અપ્પડિલેહેય" ઈત્યાદિ. અપ્રતિલેખિત-જીવરક્ષા માટે ચક્ષુ વડે નહિ જોયેલ, દુપ્રતિલેખિત-મનની અસ્થિર વૃત્તિ હોવાથી સારી રીતે નહિ જોયેલ શય્યાવસતિ અને સંસ્કારક-ડાભ, કાંવલ પાટ વગેરે ૫ સંથારો તે અપ્રતિખિકે રૂપ દેખાડવાના બહાનાથી તેને બેલાવે છે માટે વ્રતસાપેક્ષ હોવાથી શબ્દાનુપાત અને રુપાનુપાત એ બન્ને અતિચાર છે. અહીં પ્રથમના બે અતિચાર મન્દ બુદ્ધિ હોવાથી કે સહસાકારાદિ વડે અને છેલ્લા ત્રણ અતિચાર માયા કપટ વડે થાય છે. અહીં દિશાવ્રતના સંક્ષેપ કરવાની પેઠે બીજા વ્રતોનો સંક્ષેપ કરવો તે દેશાવકાશિક વ્રત છે એમ વૃદ્ધ આચાર્યો કહે છે. (પ્ર)–અતિચારે દિશાવ્રતના કહેવામાં આવ્યા છે, પરંતુ બીજા વ્રતના સંક્ષેપ કરવાના અતિચારો કહ્યા નથી, તે બીજા વ્રતનો સંક્ષેપ કરવો તે દેશાવકાશિક વ્રત કેમ કહેવાય ? (૧૦)–બીજા પ્રાણાતિપાતાદિ વિસ્મણ વતના સંક્ષેપ કરવામાં વધ બલ્વાદિ અતિચારો હોય અને દિશાવતને સંક્ષેપ કરવામાં ક્ષેત્રને સંક્ષેપ કરેલ હોવાથી શ્રેષ્ઠ પ્રયોગાદિ અતિચારે હોય, માટે અહીં ભિન્ન મિત્ર અતિચારનો સંભવ હોવાથી દિશાવતનો સંક્ષેપ કરવો એજ સાક્ષાત્ દેશાવકાશિક વ્રત કહ્યું છે. જુઓ ગવ પ્ર ૩ ક. ૧૧૭
**
૧ આનt
અધ્યયના * || ૩૭ ૫
***