________________
ઉપાશકદશાંગ સાનુવાદ | ૨૦ ||
અન્યની પાસેથી જેણે મૂલ્ય ગ્રહણ કર્યું છે એવી અપરિગ્રહીતા-વેશ્યા, અથવા કે ધણી વિનાની કુલાંગના સ્ત્રી, તેની સાથે મૈથુન સેવવું. આ પણ અતિક્રમાદિ વડે અતિચાર છે. ૩ “અણુગકીડા?–અવંગ ક્રીડા-અંગ–શરીરના અવયવ,
***
***
છે. ૨. અપરિગૃહીતા–વેશ્યા, જેનો પતિ વિદેશમાં ગયા છે એવી સ્વચ્છંદી સ્ત્રી અને ધણી વિનાની કુલાંગના, તેની સાથે ગમન કરનાર પુરુષને અનાભે ગાદિ તથા અતિક્રમાદિ વડે અતિચાર લાગે છે. આ બન્ને અતિચારે વદારસંતવીને હોય છે, પણ પરસ્ત્રી ત્યાગીને હેતા નથી. કારણ કે ગેંડા કાળ માટે ભાડું આપી ગ્રહણ કરેલી વેશ્યા હોવાથી, અને તે સિવાયની બીજી કુલાંગના વગેરે અનાથ હોવાથી પરસ્ત્રી નથી. બાકીના અતિચારો સ્વદારસંતોષી અને પરસ્ત્રીત્યાગી બન્નેને લાગે છે. આ હરિભદ્રાચાર્યને મત છે અને આગમાનુસારી છે. બીજા આચાર્યો આ સંબધે કહે છે કે-ઈવર પરિગૃહીતાગમન એ સ્વદાર સંતેજીને અતિચારરુપ છે. અને અપરિગૃહીતાગમન એ પરસ્ત્રીત્યાગીને અતિચારરુપ છે. કારણ કે જ્યારે વેશ્યાને કઈ એ ભાડું આપીને પોતાની રખાત કરેલી હોય અને તેની સાથે મૈથુન ગમન કરે ત્યારે પરસ્ત્રી ગમનના દોષનો સંભવ હોવાથી વતનો ભંગ થતો નથી માટે ભંગાબંગરુપ અતિચાર છે. અન્ય આચાર્ય આ અતિચારને બીજી રીતે વિચાર કરે છે–સ્વદારસંતોષી મેં મૈથુન માત્રનો ત્યાગ કર્યો છે એમ સમજી પોતાની કલ્પનાથી વેશ્યાદિકને વિશે મિથુનનો ત્યાગ કરે છે, પણ આલિંગનાદિને ત્યાગ કરતો નથી, અને પરસ્ત્રીત્યાગી પરસ્ત્રીને વિશે મૈથુનનો ત્યાગ કરે છે પણ આલિંગનાદિનો ત્યાગ કરતું નથી માટે કથંચિત્ વ્રતસાપેક્ષ હોવાથી બન્ને અતિચારરુપ છે. એ પ્રમાણે સ્વદારસંતોષીને પાંચ અતિચાર અને પરસ્ત્રીત્યાગીને ત્રણ અતિચાર છે.
**
*****
*