________________
*******
XXX
ઇચ્છિાપરિમાણ વ્રતના પાંચ અતિચારો—૧ ખેત્તવથુપમાણુાઇમે’ ક્ષેત્રવસ્તુપ્રમાણાતિક્રમ-સમયે ગ્રહણ કરેલા હોત્ર અને વાસ્તુ-ઘરના પ્રમાણનું ઉલ્લંઘન કરવું. તે અનાભાગાદિ વડે તથા અતિક્રમાદિ વડે અતિચારરુપ છે. અથવા એક હોત્રાદિનુ પરિમાણુ કરનારે તેથી ખીજા ફોત્રની વાડ પ્રમુખ સીમા દૂર કરીને તેને પૂર્વના ફોત્રમાં જોડી દેવુ તે હોત્રપ્રમાણાતિક્રમ અતિચાર છે, કારણ કે તેને વ્રતની અપેક્ષા છે. ૨ ‘હિરણસુવણુપમાાઈમે’–હિરણ્યસુવર્ણ –પ્રમાણાતિ ક્રમ હિરણ્ય-રુપું અને સુવર્ણના પ્રમાણુનુ ઉલ્લંઘન કરવું. અથવા રાજા વગેરે પાસેથી મળેલ હિરણ્યાદિને અભિગ્રહ પૂરા થાય ત્યાં સુધી અન્યને આપનાર અને અભિગ્રહ પૂરા થયા પછી ગ્રહણ કરીશ' એવા અધ્યવસાયવાળાને આ અતિચાર છે. ૩ ‘ધણધન્નપમાણુાઈક્રમે' ધનધાન્યપ્રમાણાતિક્રમ-ધરિમ-ગણિમ–જેની ગણના થઇ શકે તેવું જાયફળ, સાપારી વગેરે, ધરિમ-તાળી શકાય તેવુ. કેસર, ગેાળ વગેરે, મેથ–માપ કરવા યેાગ્ય ઘી, દૂધ વગેરે અને પરીક્ષ્–પરીક્ષા કરવા ચેાગ્ય રત્ન વગેરેના ભેદથી ચાર પ્રકારનું છે. ધાન્ય-ડાંગર, જવ, ઘઉ” વગેરે સત્તર પ્રકારનું છે. તેના પરિમાણુનુ ઉલ્લંઘન કરવું. આ અનાભાગાદિથી અતિચાર છે. અથવા ખીજાની પાસેથી પ્રાપ્ત થયેલ ધનાદિ અભિગ્રહ પૂર્ણ થાય ત્યાં સુધી બીજાના ઘેર બાંધી રાખનારને આ અવિચાર છે. ૩ ‘દુપયચઉપયપમાણાક્રમે' દ્વિપદચતુષ્પદપ્રમાણાતિક્રમ—દાસ દાસી વગેરે દ્વિપદ અને ગાય વગેરે ચતુષ્પદ્યના પ્રમાણનું ઉલ્લંધન કરવુ. આ અતિચાર તે પ્રમાણેજ જાળુવા. અથવા ગાય, ઘેાડી વગેરે ચતુષ્પદ અને વિશે અભિગ્રહકાળની મર્યાદા પૂરી થાય એટલે જેમ પ્રમાણથી અધિક વત્સાદિ ચતુષ્પદ્યના ઉત્પત્તિ થાય તે પ્રમાણે સાંઢ વગેરેને નાંખી ગર્ભ ગ્રહણ કરાવનારને અતિચાર રુપ છે. કારણ કે જન્મેલા વત્સ વગેરેની અપેક્ષાએ પ્રમાણની મર્યાદાના ભંગ થતા નથી અને ગર્ભની અંદર રહેલાની અપેક્ષાએ પ્રમાણુનુ ઉલ્લં’ધન
XXXX
આનંદ અધ્યયન ॥ ૨૩ ॥