________________
**********************
આવે છે. આવીને ત્રણ વાર જમણી બાજુથી પ્રદક્ષિણા કરે છે. પ્રદક્ષિણા કરી વંદન, નમસ્કાર ચાવતું પર્યુંપાસના કરે છે. ત્યાર બાદ શ્રમણુ ભગવાન મહાવીરે આનન્દ ગૃહપતિને તથા અત્યન્ત માટી પરિષદને ધર્મોપદેશ કર્યાં, પરિષદ ગઈ અને રાજા ગયા.
૪ ત્યાર બાદ આનન્દે ગૃહપતિ શ્રમણ ભગવંત મહાવીરની પાસે ધર્મ સાંભળી, અવધારી પ્રસન્ન અને સ'તુષ્ટ થઈ આ પ્રમાણે આલ્યા-હે ભગવન્ ! નિગ્રન્થના પ્રચન-ઉપદેશની શ્રદ્ધા કરુ છુ, હે ભગવન ! હું નિત્થના પ્રવચનની પ્રતીતિ કરું છું, હું ભગવન્ ! હું નિત્થના પ્રવચનની રુચિ કરું છું, હે ભગવન્ ! જે તમે કહેા છે. તે એમજ છે, હું ભગવાન ! તેમ જ છે, હે ભગવન્ ! અવિતથ-સત્ય છે, હે ભગવન્ ! એ મને ઈષ્ટ છે, હું ભગવન ! એ મને પ્રતીચ્છિત –સ્વીકૃત છે, હે ભગવન્ ! ઈચ્છિત અને પ્રતીચ્છિત છે. એમ કહીને જેમ દેવાનુપ્રિય એવા આપની પાસે ઘણા રાજા, યુવરાજ, તલવર–રાજસ્થાનીય પુરુષા, માડ'બિકા, કૌટુમ્બિકા, શ્રેષ્ઠી, સેનાપતિ અને સાવાહ પ્રમુખે મુંડ થઇ ને ગૃહવાસથી નીકળી અનગારિતા-પ્રવજ્યા ગ્રહણ કરી છે તેમ હુ' મુંડ થઈ પ્રવજ્યા ગ્રહણ કરવાને સમર્થ નથી, હું દેવાનુપ્રિય એવા આપની પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષા વ્રત રુપ ખાર પ્રકારના ગૃહસ્થ ધર્મને સ્વીકારીશ. (ભગવંતે કધું કે) હૈ દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરા, ઈચ્છા પ્રમાણે કરા, પ્રતિબન્ધ ન કરો.
પ ત્યાર બાદ આનન્દ ગૃહપતિ શ્રમણ ભગવંત મહાવીરની પાસે પ્રથમથી સ્થૂળ પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરે ૫. તે આનન્દ શ્રાવક ભગવ’ત મહાવીર પાસે ‘તપદ્ધમયાએ’ તે અણુવ્રતામાં ‘પ્રથમતયા’–પ્રારં’ભમાં ‘સ્થૂલક” સ્થૂલ
XXXXXX
૧ આનદ અધ્યયન ॥ ૫ ॥