________________
૨૨
ધ્યાનમાં દ્રઢ કરે છે. આમ દિગ્ પરિમાણ વ્રતના પાલનનેા પ્રભાવ જો સૌ એ વ્રતમાં દ્રઢ બને છે. આ કથામાં તે લેખકે કમાલ કરી જણાય છે.
પછી પ્રભુ દાનવી રાજાને ભાગ પરિભાગ વિરમણ વ્રત પર વિશ્વસેન કુમારની કથા લંબાણુથી કહે છે. અને દ્વિતીય અણુવ્રતમાં લાગતા અતિચાર પર મદ્ય માંસ દ્યૂત અને રાત્રિભોજનપર દત્ત શ્રેષ્ઠિની કથા કરી સભળાવે છે. આ કથામાં તો મદ્ય માંસ વ્રતને રાત્રિભોજન પર અનેક કથાએ રસભર વણુના સહિત કર્તાએ બહુ સુંદર રીત્યા વર્ણવી જણાય છે.
અનર્થ દંડ વિરમણ વ્રત— અનને માટે જે શસ્ત્ર અગ્નિ મુશળ વિગેરે ધાતક વસ્તુઓ. અન્યને આપવી—અપાવવી તે અનં દંડ) પર વિમળ શ્રાવક ત્રીજું ગુણવ્રત પાળીને સ્વર્ગ તેમજ મેાક્ષસુખ કેવીરીતે પામે છે તે દર્શાવે છે.
પ્રથમ કંદર્પીત્સપણ વચનાતિચાર પર ત્રીજું ગુણુવ્રત ધારણ કરી કામોદ્દીપક વચન ખેલે તે ) મિત્રસેનની તથા દ્વિતીય કાકુમ્યાતિચાર ( નેત્રાદિક અંગેાના નાના પ્રકારના વિકાર સહિત જે ચેષ્ટા કરવી તે ) પર સિંહવણિકની કથા પ્રભુએ સંભળાવી છે.
આ પછી પ્રભુએ દાનવીર્ય રાજાને અનુક્રમે નીચે પ્રમાણે કથાઓ સભળાવી છેઃ——
તૃતીય માખતિચાર—તે ત્રીજા ગુણવ્રતને ધારણ કરી જે શ્રાવક વાચાળપણાથી કાઇને મિથ્યા અપવાદ આપે તે ઉપર પદ્મવિણકની કથા.
ચતુર્થ અધિકરણાતિચાર—ટિ ખાંડણીયા સાંબેલુ વિગેરે દૂષિત સાધના જથ્થાબંધ ભેગાં કરી રાખવાં તે પર દુર્લભ વિણકની કથા.
પચમ ભાગાતિરેકાતિચાર—તે ત્રીજા ગુણવ્રતને ધારણ કરીને જે અતિશય ભાગ સાધનાનુ સેવન કરવું તે પર મુળદેવ વિણકની કથા. સામાયિક વ્રત—સાવદ્ય યાગના પ્રતિપક્ષી-ના સેવન પર નાગદત્ત કુમારની કથા.
મનાદુપ્રણિધાનાતિચાર સામાયિક લઈ મનમાં દુૉન કરવું તે-પર માન વણિકની કથા.