Book Title: Sudarshan Part 01 Author(s): Vadilal Motilal Shah Publisher: Vadilal Motilal Shah View full book textPage 6
________________ ૬ Ο મ્હને એમની વિકૃતિ મ્હારી જ ભાસે છે અને એટલા જ માટે મ્હેં એકદા વિચાર કર્યો કે હું મ્હારા ભગવાનના હુકમ પ્રમાણે પ્રતિક્રમણ્ કરૂં અર્થાત્ આત્મનિરીક્ષણ (Self-examination) ; અને મ્તને લાગ્યું કે જૈન નિરીક્ષણ એ જ આત્મનિરીક્ષણ છે. જૈતામાંના હું એક હાવાથી જૈન વનું આખું સ્વરૂપ જો હું કાળજીથી તપાસ –એના દરેક અંગ અને કાળજું બરાબર તપાસુ તે એ મ્હારૂ જ નિરીક્ષણ કરવા ખરાખર છે. અને હૅને પેાતાને આળખવાને માટે મ્હારે આ નિરીક્ષણની પ્રથમ જરૂર છે. આમ વિચારી મ્હેં જૈન વની–જૈન સંધની અર્થાત્ સાધુ-સાધ્વી–શ્રાવક–શ્રાવિકાની આંતર તંદુરસ્તી તેમજ બાહ્ય તંદુરસ્તી તપાસવા અને એળખવાના ઠરાવ કર્યાં. એ ઠરાવના અમલ એ જ આ ‘સુદર્શન’ પુસ્તક ! હું કહી ગયા કે હુ એક જૈન છું. જૈન વમાં આત્માર્થી સંત કે પરમા પરાયણુ ગૃહસ્થ હું જોઉં હ્યું તે। મ્હારી આ દશા ? કહી પ્રફુલ્લીત થાઉં છું અને મ્હારૂં ઉચ્ચીકરણ થાય છે. મ્હેં વિચાર્યું કે જૈન વર્ગીના ઉચ્ચ દશાના પુરૂષા ( ઉત્તમ ગ્રહસ્થા તેમજ ઉત્તમ સાધુએ ) નું ચિત્ર આલેખી પ્રકાશમાં મૂકું તેા ખીજા ઘણા ચેતાનું ઉચ્ચીકરણ થાય અને એથી બીજા જૈતાની ઉત્ક્રાન્તિથી મ્હારી ઉત્ક્રાતિ ( evolution ) જલદી થાય. એટલા માટે આ પુસ્તકમાં ‘ગૃહસ્થ’ તેમજ ‘ભિખ્ખુ’ બન્ને વર્ગનાં કેટલાંક ઉત્તમ પાત્રા પણુ કલ્પ્યાં અને હેમના વડે જૈન સંધની ઉન્નતિ કેમ થાય છે તે બતાવીને જૈનેાની સાંસારિક તથા ધાર્મિક ઉન્નતિના રસ્તાનું સૂચન કર્યું. ‘સુદર્શન’ એ કાષ્ઠ પૌરાણિક કે શાસ્ત્રીય પુરૂષ નથી; શિયળગુણુ માટે શાસ્ત્રકારાએ વખાણેલા સુદર્શન શેઠે મ્હારી આ કલ્પિત કથાના સુદર્શનકુમારથી કાઇ જાતની સગાઇ ધરાવતા નથી. આ તે મ્હારી કલ્પનાએ પ્રસવેલા અને મ્હારા મગજમાં જ પાઠ ભજવતા સુદર્શન છે, કે જે મ્હારા દુઃખના વખતે મ્હને આનંદ આપે અને હતે એક નગુણી દુનીઆમાંથી ઉંચે ખેંચી જઇ સ્વર્ગીય ચખાડે છે. આ સુદર્શનને મ્હે' જન્મ આપ્યા તા તે હતે દુનીઆ વચ્ચે સ્વ આપે છે. તેથી મ્હે એ સુખ વધારે લાંખા વખત ચાલે એવા ઇરાદાથી આ વાર્તા ૫-૬ વર્ષ સુધી ચલાવવાનું ધાર્યું છે, દરવર્ષે એક બે ભાગ બહાર પાડવા અને બનતાં સુધી મફત વહેં ચવા મારા ઇરાદે છે. સુષ Scanned by CamScannerPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 90