Book Title: Sudarshan Part 01 Author(s): Vadilal Motilal Shah Publisher: Vadilal Motilal Shah View full book textPage 4
________________ સમાપના - આ પુસ્તક માત્ર જનહિતાર્થ લખાયું છે; કેઈની પણ મજાક કરવાના, કોઈની પણ લાગણી દુખવવાના, કે કોઈને પણ નુકસાન કરવાના આશયથી લખાયું નથી. છતાં કેટલીવાર “જેને ટેપી બંધ બેસતી આવે તે પહેરી લે છે” એમ જાણી પહેલું પ્રકરણું શરૂ કર્યા છે પહેલાં જ હું સર્વ પ્રકૃતિ–સર્વ સ્વભાવની ક્ષમા ચાહું છું અને ખત્રી આપું છું કે એમના અને એમના બીજા સર્વ ભાઈઓના ભાઈ' તરીકે જે કાંઈ મહારાથી બેલાય તે માત્ર પ્રેમના કુવામાંથી જ નીકળતા શબ્દો હાઈ હેમને સુખકર જ થઈ પડશે. ભાઈની ઘવાયલી છાતી પર ભાઈ મલમપટ્ટી નહિ કરે તો બીજે કોણ કરશે ? અને તેમ કરવા જતાં કદાચ ભાઈની “આળી” ચામડી જરા દુઃખાશે તે પણ “ભાઈ” જ હેને ફેંકશે પંપાળશે અને દીલમાં દાઝશે.” વા. મો. શાહ. Scanned by CamScannerPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 90