Book Title: Siddhantalesa Sangraha
Author(s): Esther A Solomon
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 14
________________ સિનિહેરાત માં જેમના મત સંગૃહીત થયેલા છે અથવા જેમનો ઉલલેખ છે : (૧) પ્રકટાર્થકાર અથવા પ્રકટાથે વિવરણકાર, (૨) વિવરણુકાર, (૩) વિવરણના એકદેશીઓ; (૪) સક્ષેપશારીરકકાર (૫) વાર્તિકકાર, (૬) વાચસ્પતિમિશ્ર, (૭) કૌમુદી કાર, (૮) માયા અને અવિદ્યાને ભિન માનનારા, (૯) ઉક્ત ભેદવાદીઓના એકદેશી, (૧૦) માયા અને અવિઘાને અભેદ માનનારા, (૧૧) પદાર્થતત્વનિર્ણયકાર, (૧૨) વિવવાદી, (૧૩) પરિણામવાદી, (૧૪) સિદ્ધાન્તમુક્તાવલીકાર, (૧૫) તત્વવિવેકકાર, (૧૬) નષ્કમ્યસિદ્ધિકાર, (૧૭) દગ્દશ્યવિવેકકાર, (૧૮) કહપતરકાર (૧૯) ભારતતીર્થ, (૨૦) તત્ત્વશુદ્ધિકાર, (૨૧) ન્યાયચદ્રિકાકાર, (૨૨) પચ્ચદશીકાર (૨૩) તત્ત્વ દ પિકાકાર, (૨૪) કવિતાર્કિક (સંહાશ્રમી) (૨૫) પ પાદિકાકાર, (૨૬) ન્યાય સુધાકાર, (૨૭) વિવરણ-વાતિકકાર, (૨૮) શાસ્ત્રદીપિકાકાર, (૨૯) ન્યાયરનમાલાકાર, (૩૦) અતવિદ્યાચાર્ય, (૩૧) વિવરણપન્યાસકાર, (૩૨) ન્યાયનિર્ણયકાર, (૩) વેદાન્તકોમુદાકાર, (૩૪) શાસ્ત્રદર્પણકાર. (૩૫) ચિસુખાચાર્ય, (૩૬) રામાવાચાર્ય, (૩૭) આનંદ મેધા થાય, (૩૮) અદ્વૈતદીપિકાકાર, (૩૯) બ્રહ્મસિદ્ધિકાર, (૪૦) દસૃિષ્ટિવાદી, (૪૧) સુષ્ટિદષ્ટિવાદી. 1 શંકરાચાર્ય પછી તેમના સિદ્ધાન્ત અને તત્વચિંતનને યુક્તિયુક્ત રીતે સમજાવવા માટે તેમના શિષ્યો અને ઉત્તરવતી ચિ તકોએ ભિન્ન ભિન્ન પ્રક્રિયાને આશ્રય લીધે. કેટલાકે બ્રહ્મને અવિદ્યાને આશ્રય અને વિષય માન્યું, બીજાઓએ જીવને અવિદ્યાને આશ્રય માન્ય અને બ્રહ્મને અવિદ્યાને વિષય માન્યું. કેટલાકે જીવને સંબંધ અવિદ્યા દ્વારા બ્રહ્મ સાથે જોડ્યા, જ્યારે બીજાઓએ ઈશ્વર સાથે. કેટલાકે માયા અને અવિદ્યાને ભેદ માન્યો, બીજાઓએ અભેદ. બ્રહ્મ-જીવ-ઈશ્વરની વિભાવના સમજાવતાં અવચ્છેદવાદ, પ્રતિબિંબવાદ, અને આભાસવાદનાં પ્રસ્થાન કેવલાદત વેદાતમાં ઉદભવ્યાં. કપિત જગતને સમજાવવા માટે ઉપયુક્ત મતોની અપેક્ષાએ સષ્ટિદષ્ટિવાદ અને દખ્રિષ્ટિવાદનું પ્રતિપાદન થયું. મુખ્ય પ્રતિપાદ્ય તે સર્વ ચિંતકોનું એક જ હતું કે સચ્ચિદાનન્દરૂપ નિણ નિવિશેષ કુટસ્થ બ્રહ્મ એ જ પરમાર્થ છે, બાકી બધું અવિદ્યા પ્રત્યુપસ્થાતિ કે અવિદ્યાકલ્પિત છે. છતાં મુખ્ય આચાર્ય-ચિંતકોએ આ સત્ય યુક્તિયુક્ત રીતે સમજાવવાની, તેની ઉપપતિ બતાવવાની પ્રક્રિયા જુદી જુદી અપનાવી જેને પરિણામે એકજીવવાદ, અનેક જવવાદ, સુષ્ટિદષ્ટિવાદ, દષ્ટિમૃષ્ટિવાદ, મુક્તિના સ્વરૂપમાં દષ્ટિભેદ વગેરે થવા પામ્યા દરેક ચિંતકે આ રીતે પોતાની વિચારસર ના સુસંગતિ જાળ પીને પરમ સત્યનું પ્રતિપાદન કરવાનો પ્રયત્ન કર્યો. અપથ્ય દીક્ષિતે આમાંથી ઘણાખરા મત અને વાદેનું સુંદર સ કલન કર્યું છે અને આ રીતે ગ્રંથનું નામ “સિદ્ધાતલેશસંગ્રહ’ અન્વયં ઠરે છે. અપથ્ય દક્ષ તટસ્થ રીતે સર્વ મતોનું પ્રતિપાદન કર્યું છે, પિતાને પક્ષપાત દાખવ્યું નથી. તેમને અમ્યુત કૃષ્ણાનંદ જેવા સૂક્ષ્મ વિવેચન કરનાર વ્યાખ્યાકાર સદ્દભાગ્ય મળ્યા જેમણે આ મતેમાં કયાં દેવું દેખાય છે તે પણ નિભીકપણે બતાવ્યું અને સૂચન પણ કર્યું કે અપચ્ય દીક્ષિતને પણ અમુક રુચ્યું નહીં હોય તેથી એ જ મતનું બીજુ ઉદાહરણ આપે છે કે એ દેશીને કે કોઈ બીજાને મત તેની પછી રજૂ કરે છે. ઉપર જે નામો ગણાવ્યાં છે તેમાં કેટલાકની દિક્તિ છે, જેમ કે કૌમુદીકાર કે વેદાન્તકૌમુદી કાર કે રામાય એક જ છે. વારિત્તાકાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 624