Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 13
________________ ११ પ્રૂફરીડિંગ શ્રી ગુણવંતલાલ અમૃતલાલ શાહે બહુ જ ઝીણવટ અને કાળજીપૂર્વક કર્યું છે. તેમાં તેઓએ શક્ય તેટલી કાળજી રાખી છે, છતાં દૃષ્ટિદોષ અને મુદ્રણમાં મશીન પર છપાતાં ઘણે સ્થળે કાનો, માત્રા, હ્રસ્વદીર્ઘ સ્વર, રેફ, અનુસ્વાર આદિ ખંડિત થઈ જવાથી કે નીકળી જવાથી જે કાંઈ અશુદ્ધિઓ જણાય તે અપરિહાર્ય ગણાય, તે સિવાય જે બીજી સ્કૂલનાઓ રહી જવા પામી છે તે માટે અમે ક્ષમા ચાહીએ છીએ. એવી મુદ્રણસ્ખલનાઓનું શુદ્ધિપત્રક ગ્રંથના અંતમાં આપ્યું છે. તે પ્રમાણે સુધારીને આ ગ્રંથને ઉપયોગમાં લેવાની અમે સુજ્ઞજનોને વિનંતિ કરીએ છીએ. ૧૧૨, એસ. વી. રોડ, વીલેપારલે. મુંબઈ-૪૦૦૦૫૬ તા. ૨૧-૬-૧૯૭૭ Jain Education International લિ. પ્રમુખ જૈન સાહિત્ય વિકાસ મંડળ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 532