________________
११
પ્રૂફરીડિંગ શ્રી ગુણવંતલાલ અમૃતલાલ શાહે બહુ જ ઝીણવટ અને કાળજીપૂર્વક કર્યું છે. તેમાં તેઓએ શક્ય તેટલી કાળજી રાખી છે, છતાં દૃષ્ટિદોષ અને મુદ્રણમાં મશીન પર છપાતાં ઘણે સ્થળે કાનો, માત્રા, હ્રસ્વદીર્ઘ સ્વર, રેફ, અનુસ્વાર આદિ ખંડિત થઈ જવાથી કે નીકળી જવાથી જે કાંઈ અશુદ્ધિઓ જણાય તે અપરિહાર્ય ગણાય, તે સિવાય જે બીજી સ્કૂલનાઓ રહી જવા પામી છે તે માટે અમે ક્ષમા ચાહીએ છીએ. એવી મુદ્રણસ્ખલનાઓનું શુદ્ધિપત્રક ગ્રંથના અંતમાં આપ્યું છે. તે પ્રમાણે સુધારીને આ ગ્રંથને ઉપયોગમાં લેવાની અમે સુજ્ઞજનોને વિનંતિ કરીએ છીએ. ૧૧૨, એસ. વી. રોડ,
વીલેપારલે. મુંબઈ-૪૦૦૦૫૬
તા. ૨૧-૬-૧૯૭૭
Jain Education International
લિ.
પ્રમુખ
જૈન સાહિત્ય વિકાસ મંડળ
For Private & Personal Use Only
www.jainelibrary.org