Book Title: Samudrik Shastra Author(s): Unknown Publisher: ZZZ Unknown View full book textPage 9
________________ અધ્યાય-૧ દર જાય છે. તેમાંયે આંગળીનાં ટેરવામાંનુ તેનુ પ્રમાણ વિશેષ છે. × : સમસ્ત જગતની ચારે બાજુએ દશે દિશાઓમાં‘ઈથર ’ નામથી લાકાંસદ્ધ થયેલ વસ્તુનું આવરણ છવાયલું છે. તેની મારકતે ગગનમ`ડળમાં વિરાજમાન થયેલા વિભાકર તથા પ્રભાકર અર્થાત સુનારાયણુ અને ચન્દ્રદેવતા આદિ ગ્રહદેવતાએના દિવ્ય મ`ડળનેા પ્રભાવ પૃથ્વી પર પડવા પામે છે; અને તેમાં પણ એ માણુસ, પશુપંખી. કે અન્ય પ્રાણીમાં વિશેષ તીવ્ર જ્ઞાનતંતુએ પર વધુ છાયા પાડે છે એમ મનાય છે. પશુ, પક્ષી, અને માનવજીવસમુહમાં માનવ પર બ્યામવિલાસી ગ્રહસમૂહની સર્વથી વિશેષ અસર થવા પામે છે. માનવજાતિના જ્ઞાનતંતુ અન્ય તિવિશેષે કરતાં વધુ તીવ્ર શકિત ધરાવનારા છે એજ એનુ મુખ્ય કારણ છે. જ્ઞાનત ંતુ પર આંતરિક આંદોલા અસર કરે છે. એ આન્દોલના વધુ પ્રમાણમાં જ્ઞાનતંતુએ ભેગા મળ્યા હેાય તેવા, કાયાના કામળ સ્થાન પર પેાતાતે! અલૈાકિક પ્રભાવ અનિશ પાડયા કરે છે. મનુષ્યના દેહ પર જે રેખા, ચિન્હા, આકૃતિ, સાકાર અને નિશાતા જોવામાં આવે છે તે તેમને ધરાવનાર મનુષ્યના હૃદયસાગર પર ઉછળતી શુભાશુભ તર ગળેનાં સાચાં સ્મૃતિચિન્હા છે. આગન્તુક બનાવે તેમની પ્રતિષ્ઠાયા જાણેઅજાણે માનવહૃદય પર પાડયા કરે છે. તેના પ્રભાવે અંતઃકરણને અર્થાત્ જ્ઞાનેન્દ્રિયને મનુષ્યના વદન, હસ્ત, તે ચરણુ સાથે અતિશય ધાઢ સબંધ હાવાથી મુખાકૃતિ, લલાટ, હાથના પહેાંચા, હથેલી અને પગના પંજાના તળિયા પર તેમની પ્રતિષ્ઠયાએ ચિત્રવિચિત્ર રેખાકૃતિને રૂપે દ્રષ્ટિગોચર થાય છે. શંકરાચાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 228