Book Title: Sammati Tark Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 81
________________ ૬૨ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૧૪ ટીકા :___ अत्र तात्पर्यार्थः-योकत्वं ज्ञानदर्शनयोर्न स्यात्, ततोऽल्पविषयत्वाद् दर्शनमनन्तं न स्यादिति 'अणन्ते केवलणाणे अणंते केवलदसणे' [] इत्यागमविरोधः प्रसज्येत, दर्शनस्य हि ज्ञानाद् भेदे साकारग्रहणादनन्तविशेषवर्तिज्ञानादनाकारं-सामान्यमात्रावलम्बि केवलदर्शनं यतो नियमेन एकान्तेनैव, परीतं अल्पं, भवतीति कुतो विषयभेदादनन्तता? युगपदुपयोगद्वयवादी अनन्तं दर्शनं प्रज्ञप्तमित्यस्यां प्रतिज्ञायां 'साकारग्गहणाहि य णियमऽपरित्तं' इत्यकारप्रश्लेषात्, साकारे विशेषे, गतं यत् सामान्यं तस्य यद् ग्रहणं-दर्शनं, तस्य नियमोऽवश्यंभावस्तेनापरीतमपरिमाणमिति साकारगतग्रहणनियमेनापरीतत्वादिति हेतुमभिधत्ते, यच्चापरीतं तदनन्तं यथा केवलज्ञानम्, अपरीतता च दर्शनस्य, द्रव्यगुणकर्मादेः साकारस्य च सकलस्य द्रव्यत्वगुणत्वकर्मत्वादिना स्वसामान्येन तावत्परिमाणेनाशून्यत्वात्, सामान्यविकलस्य पर्यायस्यासंभवात् । विशेषतादात्म्यव्यवस्थितसामान्यस्य दर्शनविषयस्यानन्त्येन दर्शनस्यापरीतत्वं नासिद्धमिति भवति तस्यानन्त्यसिद्धिरिति व्यवस्थितः ।।२/१४ ।। ટીકાર્ય : મત્ર તાત્પર્ધાર્થ .. વ્યવસ્થિત છે. અહીં ગાથામાં, તાત્પર્યાર્થ છે – જો જ્ઞાન દર્શનનું એકત્વ ન હોય તો અલ્પવિષયપણું થવાથી દર્શન અનંત ન થાય, એથી ‘અનંત કેવલજ્ઞાન. અનંત કેવલદર્શન છે એ પ્રકારના આગમનો વિરોધ પ્રાપ્ત થાય. વળી દર્શનનો જ્ઞાનથી ભેદ હોતે છતે અનંત વિશેષવર્તી જ્ઞાનરૂપ સાકાર ગ્રહણથી અનાકાર=સામાન્ય માત્ર અવલંબી એવું, કેવલદર્શન જે કારણથી નિયમથી= એકાંતથી જ, પરિ=અલ્પ, થાય. એથી વિષયના ભેદને કારણે કેવલજ્ઞાનના અને કેવલદર્શનના વિષયના ભેદને કારણે, અનંતતા કેવી રીતે થાય ?=કેવલદર્શનની અનંતતા કેવી રીતે થાય ? અર્થાત અનંતતા થાય નહીં. યુગપઉપયોગદ્વયવાદી ‘અનંત દર્શન પ્રજ્ઞપ્ત છે એ પ્રકારની આ પ્રતિજ્ઞામાં એ પ્રકારના માથાના પૂર્વાર્ધની પ્રતિજ્ઞામાં, “સારદાદિ નિવડપત્તિ' એ પ્રકારના અકારના પ્રશ્લેષથી અર્થ કરે છે તે આ પ્રમાણે – સાકારમાં વિશેષમાં, ગત જે સામાન્ય તેનું જે ગ્રહણ=દર્શન, તેનો નિયમ=અવયંભાવ, તેનાથી અપરિર=અપરિમાણ, છે એથી સાકારગત ગ્રહણ નિયમથી અપરિતપણું હોવાથી, એ પ્રમાણે હેતુ કહે છે–એ પ્રકારે ગાથાના પૂર્વાર્ધનો હેતુ કહે છે અને જે અપરિત છે તે અનંત છે જે પ્રમાણે કેવલજ્ઞાન, અને દ્રવ્ય-ગુણ-કર્માદિતા અને સકલ સાકારના દ્રવ્યત્વ-ગુણ-કર્મવાદિથી સ્વસામાન્ય દ્વારા=સકલ સાકારના સ્વસામાન્ય દ્વારા, તાવત્પરિમાણપણાથી=પર્યાયના સમસંખ્યક પરિમાણથી, અશૂન્યપણું હોવાના કારણે દર્શનની અપરિત્તતા છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168