________________
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૩૯-૪૦
૧૩૩ સ્થાપન કરે છે તે ઉચિત નથી. પરંતુ જીવદ્રવ્ય અને જીવના કેવળજ્ઞાન પર્યાયનો કથંચિત્ ભેદ અને કથંચિદ્ અભેદ છે તેમ પ્રથમ કાંડના ગાથા-૧રથી સ્વીકારવું જોઈએ.
તોપણ ગ્રંથકારશ્રી ફરી પ્રસ્તુતમાં પૂર્વપક્ષીની શંકાના નિવારણ અર્થે દ્રવ્યપર્યાયનો ભેદભેદરૂપ અનેકાંત છે તેના પ્રસાધક હેતુનું સાધ્યની સાથે અનુગમપ્રદર્શક પ્રમાણના વિષયવાળું ઉદાહરણ આગળની ગાથામાં કહેશે, જેથી એકાંતપક્ષનું નિરાકરણ થશે અને અનેકાંતાત્મક સાધ્ય જ પ્રમાણ છે તેવો નિર્ણય દર્શાવનાર પ્રમાણના વિષયવાળું ઉદાહરણ અનેકાંતાત્મક વસ્તુનો બોધ કરાવશે. ૨/૩૯ અવતરણિકા :
तदेवाह - અવતરણિતાર્થ :તેને જ કહે છેaહેતુના પ્રતિયોજનવાળા ઉદાહરણને જ કહે છે –
ગાથા :
जह कोइ सद्विवरिसो तीसइवरिसो णराहिवो जाओ । उभयत्थ जायसद्दो वरिसविभागं विसेसेड़ ।।२/४०।।
છાયા :
यथा कश्चित् षष्टिवर्षः त्रिंशद्वर्षो नराधिपो जातः ।
उभयत्र जातशब्दो वर्षविभागं विशेषयति ।।२/४०।। અન્વયાર્થ:
નદ ોફ સદ્દિવરિસોજેમ કોઈ સાંઈઠ વર્ષવાળો પુરુષ, તીસરસો ત્રીસ વર્ષવાળો છતો, IRTહતો. નાયો-તરાધિપ થયો, ૩માર્થી બંને સ્થાનમાં=મનુષ્ય અને રાજા-બંને સ્થાનમાં, ગાયદો='જાત' શબ્દ-પ્રયુક્ત એવો ‘જાત’ શબ્દ, રિસવિમા વિરેસે વર્ષવિભાગને બતાવે છે–તે પુરુષના મનુષ્યપર્યાયના અને રાજાપર્યાયતા વર્ષના વિભાગને બતાવે છે. 1ર/૪૦ ગાથાર્થ -
જેમ કોઈ સાંઈઠ વર્ષવાળો પુરુષ, ત્રીસ વર્ષવાળો છતો નરાધિપ થયો. ઉભયત્ર મનુષ્ય અને રાજા-બંને સ્થાનમાં, પ્રયુક્ત એવો ‘જાત” શબ્દ વર્ષવિભાગને બતાવે છેeતે પુરુષના મનુષ્યપર્યાયના અને રાજાપર્યાયના વર્ષના વિભાગને બતાવે છે. 1ર/૪all ટીકા :
यथा कश्चित् पुरुषः षष्टिवर्षः सर्वायुष्कमाश्रित्य, त्रिंशद्वर्षः सनराधिपो जात, उभयत्र-मनुष्ये
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org