Book Title: Sammati Tark Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 151
________________ ૧૩૨ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૩૯ અન્વયાર્થ: મદપુ=હવે વળી, પાંતવિવાદિદે અત્ય=એકાંત પક્ષનો પ્રતિષેધરૂ૫ અર્થ, પુત્રપયુત્તો=પૂર્વપ્રયુક્ત છે=પૂર્વમાં કહેવાયેલો છે, તદવિગતોપણ, રેહનોગv=હેતુનું પ્રતિયોજનવાળું=સાધ્યની સાથે અનુગમપ્રદર્શક પ્રમાણતા વિષયવાળું, ચાદરમિi=આ ઉદાહરણ છે=આગળમાં કહેવાશે એ ઉદાહરણ છે. ત્તિ યોજીંત્રએ પ્રમાણે હું કહીશ. 1ર/૩૯ ગાથાર્થ : હવે વળી, એકાંત પક્ષનો પ્રતિષેધરૂપ અર્થ પૂર્વપ્રયુક્ત છે-પૂર્વમાં કહેવાયેલો છે. તોપણ હેતુનું પ્રતિયોજનવાળુંસાધ્યની સાથે અનુગમuદર્શક પ્રમાણના વિષયવાળું, આ ઉદાહરણ છે=આગળમાં કહેવાશે એ ઉદાહરણ છે. એ પ્રમાણે હું કહીશ. ll૨/૩૯ll ટીકા - यद्यप्ययं पूर्वमेव द्रव्यपर्याययोर्भेदाभेदैकान्तपक्षप्रतिषेधलक्षणोऽर्थः प्रयुक्तो-योजितः, 'उप्पाय-ट्ठिइभंगा' [प्र० का० गा० १२] इत्यादिना अनेकान्तव्यवस्थापनात् तथापि केवलज्ञाने अनेकान्तात्मकैकरूपप्रसाधकस्य हेतोः साध्येनानुगमप्रदर्शकप्रमाणविषयमुदाहरणमिदमुत्तरगाथया वक्ष्ये ।।२/३९ ।। ટીકાર્ય : વાળવું ....... વક્ષ્ય છે. જો કે આ દ્રવ્યપર્યાયના ભેદભેદરૂ૫ એકાંત પક્ષના પ્રતિષેધરૂપ અર્થ, પૂર્વમાં જ પ્રયુક્ત છે=યોજિત છે. શેનાથી યોજિત છે ? તે સ્પષ્ટ કરે છે – “૩ખાય-દિ-મંા” ઈત્યાદિરૂપ પ્રથમ કાંડના ગાથા-૧૨ દ્વારા અનેકાંતના વ્યવસ્થાપનથી (યોજિત છે એમ અવય છે.) તોપણ કેવળજ્ઞાનમાં અનેકાંતાત્મક એકરૂપતા પ્રસાધક એવા હેતુનું સાધ્યની સાથે અનુગમપ્રદર્શક પ્રમાણના વિષયવાળું આ ઉદાહરણ ઉત્તરગાથાથી અમે કહીશું. ૨/૩૯ ભાવાર્થ : ગાથા-૩૭-૩૮માં પૂર્વપક્ષીએ કહેલ કે, જીવ અને કેવળજ્ઞાન બેય અન્ય પદાર્થ છે; કેમ કે જીવ અનાદિ અનંત છે અને કેવળજ્ઞાન સાદિ અનંત છે. જીવનું લક્ષણ જુદું છે અને કેવળજ્ઞાનનું લક્ષણ જુદું છે. માટે જીવદ્રવ્યને આશ્રયીને કેવળજ્ઞાનરૂપ પર્યાયનો પર્યવસિત સ્વભાવ ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યો તે થઈ શકે નહીં. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – આ રીતે જીવ અને કેવળજ્ઞાનનો એકાંત ભેદ સ્વીકારનાર પક્ષવાળો અર્થ ગ્રંથકારશ્રીએ પ્રથમ કાંડના ગાથા-૧રથી નિરાકરણ કરેલ છે; કેમ કે ગાથા-૧૨માં દ્રવ્ય અને પર્યાયનો એકાંત ભેદ કે એકાંત અભેદ નથી તેનું સ્થાપન કરેલ છે. માટે જીવદ્રવ્ય અને જીવનમાં કેવળજ્ઞાન પર્યાયના એકાંત ભેદનું પૂર્વપક્ષી જે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168