________________
૯૯
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૨૬ અન્વયાર્થ:
રૂદ અહીંપાંચ પ્રકારના જ્ઞાનના વિષયમાં, તેeતેનાથી=દર્શનનું જે લક્ષણ ગાથા-૨પમાં કર્યું એવું લક્ષણ કરવાથી, મUITMવV[vi હંસ તિ દોડ્ર=મન:પર્યવજ્ઞાન દર્શન' એ પ્રમાણે થાય, ય ગુૉ અને આ યુક્ત નથી=મન:પર્યવજ્ઞાનને દર્શન સ્વીકારીએ – એ યુક્ત નથી, મUUQ=કેમ યુક્ત નથી ? તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે –
નોર્ફોમ્પિ =નોઈદ્રિયમાં મનોવણા નામના મતવિષયમાં, ઇ=જ્ઞાન=પ્રવર્તમાન મનઃ૫ર્યાય બોધરૂપ જ્ઞાન જ છે દર્શન નથી, ના=જે કારણથી, ઘડગો=ઘટાદિ નથી=મત:પર્યવજ્ઞાનમાં ઘટાદિ વિષય નથી. ૨/૨ ગાથાર્થ :
અહીં પાંચ પ્રકારના જ્ઞાનના વિષયમાં, તેનાથી દર્શનનું જે લક્ષણ ગાથા-૨૫માં કર્યું એવું લક્ષણ કરવાથી, ‘મન:પર્યવજ્ઞાન દર્શન’ એ પ્રમાણે થાય અને આ યુક્ત નથી=મન:પર્યવજ્ઞાનને દર્શન સ્વીકારીએ – એ યુક્ત નથી. કેમ યુક્ત નથી? તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે -
નોઈન્દ્રિયમાં-મનોવર્ગણા નામના મનોવિષયમાં, જ્ઞાન પ્રવર્તમાન મન:પર્યાય બોધરૂપ જ્ઞાન, જ છે દર્શન નથી. જે કારણથી ઘટાદિ નથી=મન:પર્યવજ્ઞાનમાં ઘટાદિ વિષય નથી. II/૨૬ll. ટીકા :
एतेन लक्षणेन मनःपर्यायज्ञानमपि दर्शनं प्राप्तं, परकीयमनोगतानां घटादीनामालम्ब्यानां तत्रासत्त्वेनास्पृष्टेऽविषये च घटादावर्थे तस्य भावात् न चैतद् युक्तम्, आगमे तस्य दर्शनत्वेनापाठात् भण्यते अत्रोत्तरम(म्), णोइंदियम्मि=मनोवर्गणाख्ये मनोविशेषे, प्रवर्तमानं मनःपर्यायबोधरूपं ज्ञानमेव न दर्शनं यस्मादस्पृष्टा घटादयो नास्य विषयो, लिङ्गानुमेयत्वात् तेषाम् तथा चागमः 'जाणइ बझेऽणुमाणाओ' [विशेषा० भा० गा० ८१४] । ननु च परकीयमनोगतार्थाकारविकल्पस्योभयरूपत्वात् किमिति तद्ग्राहिणो मनःपर्यायावबोधस्य न दर्शनरूपता?, न मनोविकल्पस्य बाह्यार्थचिन्तनरूपस्य विकल्पात्मकत्वेन ज्ञानरूपत्वात् तद्ग्राहिणो मनःपर्यायज्ञानस्यापि तद्रूपतैव, घटादेस्तु तत्र परोक्षतैवेति दर्शनस्याभाव एव, मनोविकल्पाकारस्योभयरूपत्वेऽपि छाद्मस्थिकोपयोगस्य परिपूर्णवस्तुग्राहकत्वासंभवाच्च न मनःपर्यायज्ञाने दर्शनोपयोगसंभवः ।।२/२६ ।। ટીકાર્ચ -
ત્તેિ ..... સર્જનોપો : આ લક્ષણ દ્વારા=ગાથા-૨પમાં ચક્ષુદર્શનનું અને અચક્ષુદર્શનનું લક્ષણ બતાવ્યું એ લક્ષણ દ્વારા, મન:પર્યવજ્ઞાન પણ દર્શન પ્રાપ્ત છે; કેમ કે આલંબ્ય એવા પરકીય મનોગત ઘટાદિનું ત્યાં મતપર્યવજ્ઞાનમાં, અસત્ત્વ હોવાના કારણે અસ્પષ્ટ અને અવિષય એવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org