SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૯ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૨૬ અન્વયાર્થ: રૂદ અહીંપાંચ પ્રકારના જ્ઞાનના વિષયમાં, તેeતેનાથી=દર્શનનું જે લક્ષણ ગાથા-૨પમાં કર્યું એવું લક્ષણ કરવાથી, મUITMવV[vi હંસ તિ દોડ્ર=મન:પર્યવજ્ઞાન દર્શન' એ પ્રમાણે થાય, ય ગુૉ અને આ યુક્ત નથી=મન:પર્યવજ્ઞાનને દર્શન સ્વીકારીએ – એ યુક્ત નથી, મUUQ=કેમ યુક્ત નથી ? તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે – નોર્ફોમ્પિ =નોઈદ્રિયમાં મનોવણા નામના મતવિષયમાં, ઇ=જ્ઞાન=પ્રવર્તમાન મનઃ૫ર્યાય બોધરૂપ જ્ઞાન જ છે દર્શન નથી, ના=જે કારણથી, ઘડગો=ઘટાદિ નથી=મત:પર્યવજ્ઞાનમાં ઘટાદિ વિષય નથી. ૨/૨ ગાથાર્થ : અહીં પાંચ પ્રકારના જ્ઞાનના વિષયમાં, તેનાથી દર્શનનું જે લક્ષણ ગાથા-૨૫માં કર્યું એવું લક્ષણ કરવાથી, ‘મન:પર્યવજ્ઞાન દર્શન’ એ પ્રમાણે થાય અને આ યુક્ત નથી=મન:પર્યવજ્ઞાનને દર્શન સ્વીકારીએ – એ યુક્ત નથી. કેમ યુક્ત નથી? તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે - નોઈન્દ્રિયમાં-મનોવર્ગણા નામના મનોવિષયમાં, જ્ઞાન પ્રવર્તમાન મન:પર્યાય બોધરૂપ જ્ઞાન, જ છે દર્શન નથી. જે કારણથી ઘટાદિ નથી=મન:પર્યવજ્ઞાનમાં ઘટાદિ વિષય નથી. II/૨૬ll. ટીકા : एतेन लक्षणेन मनःपर्यायज्ञानमपि दर्शनं प्राप्तं, परकीयमनोगतानां घटादीनामालम्ब्यानां तत्रासत्त्वेनास्पृष्टेऽविषये च घटादावर्थे तस्य भावात् न चैतद् युक्तम्, आगमे तस्य दर्शनत्वेनापाठात् भण्यते अत्रोत्तरम(म्), णोइंदियम्मि=मनोवर्गणाख्ये मनोविशेषे, प्रवर्तमानं मनःपर्यायबोधरूपं ज्ञानमेव न दर्शनं यस्मादस्पृष्टा घटादयो नास्य विषयो, लिङ्गानुमेयत्वात् तेषाम् तथा चागमः 'जाणइ बझेऽणुमाणाओ' [विशेषा० भा० गा० ८१४] । ननु च परकीयमनोगतार्थाकारविकल्पस्योभयरूपत्वात् किमिति तद्ग्राहिणो मनःपर्यायावबोधस्य न दर्शनरूपता?, न मनोविकल्पस्य बाह्यार्थचिन्तनरूपस्य विकल्पात्मकत्वेन ज्ञानरूपत्वात् तद्ग्राहिणो मनःपर्यायज्ञानस्यापि तद्रूपतैव, घटादेस्तु तत्र परोक्षतैवेति दर्शनस्याभाव एव, मनोविकल्पाकारस्योभयरूपत्वेऽपि छाद्मस्थिकोपयोगस्य परिपूर्णवस्तुग्राहकत्वासंभवाच्च न मनःपर्यायज्ञाने दर्शनोपयोगसंभवः ।।२/२६ ।। ટીકાર્ચ - ત્તેિ ..... સર્જનોપો : આ લક્ષણ દ્વારા=ગાથા-૨પમાં ચક્ષુદર્શનનું અને અચક્ષુદર્શનનું લક્ષણ બતાવ્યું એ લક્ષણ દ્વારા, મન:પર્યવજ્ઞાન પણ દર્શન પ્રાપ્ત છે; કેમ કે આલંબ્ય એવા પરકીય મનોગત ઘટાદિનું ત્યાં મતપર્યવજ્ઞાનમાં, અસત્ત્વ હોવાના કારણે અસ્પષ્ટ અને અવિષય એવા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005360
Book TitleSammati Tark Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy