________________
go
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૧૩
ગાથા :
अण्णायं पासंतो अद्दिष्टुं च अरहा वियाणंतो । किं जाणइ किं पासइ कह सवण्णु त्ति वा होइ ।।२/१३।।
છાયા :
अज्ञातं पश्यन्तः अदृष्टञ्च अर्हन् विजानन्तः ।
किं जानाति ? किं पश्यति ? कथं सर्वज्ञता वा भवति ? ।।२/१३।। અન્વયાર્થ:
ગા=અરિહંત, મયંકઅજ્ઞાતને, વાસંતો જુએ છે, અને, દિદં અદષ્ટને, વિવાખતો=જાણે છે, (એમ સ્વીકારવામાં આવે તો) વિંના કિશું જાણે છે? અર્થાત્ કાંઈ જાણતા નથી, વિં પાસડું શું જુએ છે ? અર્થાત્ કાંઈ જોતા નથી, (તો) વેદ સલ્લા ત્તિ વા દો કેવી રીતે જ સર્વજ્ઞતા થાય ? અર્થાત્ કેવલીમાં સર્વજ્ઞતા થાય નહીં. પ૨/૧૩
અત્રે ‘વા' નું પ્રયોજન “વિકારાર્થે છે. ગાથાર્થ :
અરિહંત અજ્ઞાતને જુએ છે અને અદષ્ટને જાણે છે (એમ સ્વીકારવામાં આવે તો, શું જાણે છે ? અર્થાત્ કાંઈ જાણતા નથી, શું જુએ છે ? અર્થાત્ કાંઈ જોતા નથી, તો કેવી રીતે જ સર્વજ્ઞતા થાય ? અર્થાત્ કેવલીમાં સર્વજ્ઞતા થાય નહીં. ll૨/૧૩|| ટીકા :
अज्ञातं पश्यत्रदृष्टं च जानानः किं जानाति किं वा पश्यति न किञ्चिदपीति भावः, कथं वा तस्य સર્વસતા ભવેત્ ? પર/૨૨ાા ટીકાર્ય :
અજ્ઞાતં.... ભવેત્ ? | અજ્ઞાતને જોતા અને અદષ્ટને જાણતા શું જાણે છે? અથવા શું જુએ છે? અર્થાત્ કાંઈ જાણતા નથી અને કાંઈ જોતા નથી એ પ્રમાણેનો ભાવ છે, તો કેવી રીતે જ તેમનું કેવલીનું, સર્વજ્ઞપણું થાય અર્થાત્ કેવલીનું સર્વજ્ઞપણું થાય નહીં. m૨/૧૩ ભાવાર્થ -
જેઓ કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો એકકાલમાં ભિન્ન ઉપયોગ છે તેમ માને છે અથવા જેઓ કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો ક્રમસર ઉપયોગ છે તેમ માને છે તે બંને પક્ષમાં એમ પ્રાપ્ત થાય કે કેવલી અજ્ઞાત એવા દ્રવ્યને જુએ છે અને અદષ્ટ એવા પર્યાયને જાણે છે. માટે પરમાર્થથી કેવલી કાંઈ જાણતા નથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org