________________
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૧૯ કે કેવલીને દ્રવ્ય અને પર્યાય બન્નેનો અક્રમઉપયોગઢય વર્તે છે તથા તદાત્મક એક કેવલ છે. આનો અર્થ જો શાસ્ત્રસંમત હોય તો જેમ શાસ્ત્રમાં મન:પર્યવજ્ઞાનને દર્શનાત્મક અને જ્ઞાનાત્મક કહેલ નથી, પરંતુ મન:પર્યવજ્ઞાનને ફક્ત જ્ઞાનાત્મક સ્વીકારેલ છે તેમ કેવલને પણ ફક્ત જ્ઞાનરૂપ જ સ્વીકારવું જોઈએ. શાસ્ત્રમાં કેવલને માત્ર જ્ઞાનરૂપે સ્વીકારેલ નથી, પરંતુ કેવલજ્ઞાન અને કેવલદર્શન એ પ્રકારે ભેદથી કહેલ છે, માટે કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો ક્રમથી અથવા યુગપદ્ ભિન્ન ઉપયોગય છે જે કેવલ અવબોધરૂપ છે તેમ સ્વીકારવું જોઈએ, એ પ્રકારની શંકા કરીને કહે છે –
ગાથા :
जेण मणोविसयगयाण दंसणं णत्थि दव्वजायाण । तो मणपज्जवणाणं णियमा णाणं तु णिद्दिटुं ।।२/१९।।
છાયા :
येन मनोविषयगतानाम् दर्शनं नास्ति द्रव्यजातानाम् ।
ततो मनःपर्यवज्ञानं नियमात् ज्ञानं तु निर्दिष्टं ।।२/१९ । । અન્વયાર્થ :
ને=જે કારણથી, મuોવિસીયા ધ્વગાયા મનોવિષયગત દ્રવ્યજાતોને મન:પર્યવજ્ઞાનના વિષયગત પરમનોવ્યવિશેષોને, રંસ અસ્થિ=દર્શન નથી=મન:પર્યવજ્ઞાનના વિષયભૂત થવાના કાળમાં તે મનોવર્ગણાના પુદગલો વિશેષ આકારવાળા હોવાથી દર્શન નથી, તો તે કારણથી, મMવUT= મન:પર્યવજ્ઞાન, વિમા નિયમથી, જ્ઞાન, તુજ, frદર્દ નિર્દિષ્ટ છે. ll૨/૧૯ ગાથાર્થ :
જે કારણથી મનોવિષયગત દ્રવ્યજાતોને મન:પર્યવજ્ઞાનના વિષયગત પર મનોદ્રવ્યવિશેષોને, દર્શન નથી=મન:પર્યવજ્ઞાનના વિષયભૂત થવાના કાળમાં તે મનોવર્ગણાના પુગલો વિશેષ આકારવાળા હોવાથી દર્શન નથી, તે કારણથી મન:પર્યવજ્ઞાન નિયમથી જ્ઞાન જ નિર્દિષ્ટ છે. [૨/૧૯ll ટીકા :
यतो मनःपर्यायज्ञानविषयगतानां परमनोद्रव्यविशेषाणां विशेषरूपतया बाह्यस्य चिन्त्यमानस्य घटादेलिङ्गिनो गमकतोपपत्तेः दर्शनं सामान्यरूपं नास्ति, द्रव्यरूपाणां चिन्त्यमानालम्बनपरमनोद्रव्यगतानां चिन्त्याविशेषाणां विशेषरूपतया बाह्यार्थगमकत्वात् तद्ग्राहि मनःपर्यायज्ञानं विशेषाकारत्वाद् ज्ञानमेव, ग्राह्यदर्शनाभावाद् ग्राहकेऽपि तदभावः, ततो मनःपर्यायाख्यो बोधो
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org