________________
૯૮
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૨૧
ગાચાર્ય :
જે પ્રમાણે અહીં મતિજ્ઞાનમાં, અવગ્રહમાત્ર દર્શન છે. “ઘટ' એ પ્રમાણે નિશ્ચયથી વર્ણના જ્ઞાન છે. અને તે પ્રમાણે કેવળજ્ઞાનમાં અને કેવળદર્શનમાં પણ આટલા માત્રથી જ વિશેષ છે=ભેદ છે. 1ર/૨૧II
ટીકા :__ अवग्रहमानं मतिरूपे बोधे दर्शनम् ‘इदम्' 'तत्' इत्यव्यपदेश्यम्, 'घटः' इति निश्चयेन वर्णना निश्चयात्मिका मतिज्ञानं, यथेह तथेहापीति दान्तिकं योजयति जह एत्थ इत्यादिना, केवलयोरप्येतन्मात्रेणैव विशेषः, एकान्तभेदाभेदपक्षे तत्स्वभावयोः पूर्वोक्तदोषप्रसङ्गाद्, अजहद्वृत्त्यैकरूपयोरेवाभिनिबोधिकरूपयोस्तत्तद्रूपतया तथाव्यपदेशसमासादनात् कथंचिदेकानेकात्मकत्वोपपत्तेर्भेदै
જો તયોરણમાવીપ પાર/રા ટીકાર્ય :
નવપ્રદ માત્ર .... તયોરણમાવાવ મતિરૂપબોધમાં અવગ્રહમાત્ર દર્શન છે=‘આ અને તે એ પ્રકારથી અવ્યપદેશ્ય એવું દર્શન છે. “પટ' એ પ્રમાણે નિશ્ચયથી વર્ણના=નિશ્ચયાત્મિકા વર્ણના, મતિજ્ઞાન છે. જે પ્રમાણે અહીંમતિજ્ઞાનમાં, છે તે પ્રમાણે અહીં પણ=કેવલજ્ઞાન-કેવલદર્શનમાં પણ, એ પ્રમાણે દાર્ણતિક “દ રૂ' ઈત્યાદિ દ્વારા યોજન કરે છે.
કેવલજ્ઞાન અને કેવલદર્શનમાં પણ આટલા માત્રથી જ=જેમ અવગ્રહમાં અને મતિજ્ઞાનમાં ભેદ છે એટલા માત્રથી જ, વિશેષ છે=ભેદ છે; કેમ કે એકાંત ભેદ કે એકાંત અભેદ પક્ષમાં તસ્વભાવના-કેવલજ્ઞાનકેવલદર્શનના ભેદ-અભેદ સ્વભાવમાં, પૂર્વમાં કહેલા દોષનો પ્રસંગ છે.
મતિજ્ઞાનના દૃષ્ટાંતથી કેવલજ્ઞાન અને કેવલદર્શનના ભેદભેદનું સમર્થન કર્યું. હવે તેની પુષ્ટિ કરવા અર્થે કેવલજ્ઞાન-કેવલદર્શનનો એકાંત ભેદ સ્વીકારવાથી શું દોષની પ્રાપ્તિ થાય ? તે બતાવે છે –
અજહદવૃત્તિથી એકરૂપ એવા આભિનિબોધિકરૂપ અવગ્રહ અને ઘટનું જ્ઞાન હોતે જીતે તત્તરૂ૫પણાથી=અવગ્રહ દર્શનરૂપ છે, “ઘટ એ પ્રકારનો નિશ્ચય જ્ઞાનરૂપ છે એ રૂપ તત્તદુરૂપપણાથી, તે પ્રકારના વ્યપદેશની પ્રાપ્તિ હોવાથી કથંચિત્ એક-અનેકાત્મકપણાની ઉપપત્તિ હોવાના કારણે=અવગ્રહથી માંડીને ઘટ' એ પ્રકારના નિશ્ચયમાં એકરૂપ અને દર્શન-જ્ઞાન એ સ્વરૂપે અનેકાત્મકત્વની ઉપપત્તિ હોવાના કારણે, ભેદ એકાંતમાં તે બેની પણ-અવગ્રહરૂપ દર્શન અને નિર્ણયરૂપ જ્ઞાન-તે બેની પણ, અભાવતી આપત્તિ છે. ll૨/૨૧TI. ભાવાર્થ :ગાથા-૨૦માં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે, કેવળજ્ઞાન-કેવળદર્શન ઉપયોગ સ્વરૂપે એકરૂપ હોવા છતાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org