________________
૭૨
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૧૭
alsi :
यस्मात् केवलं सकलं=सकलविषयं, तस्मान्न तु नैव ज्ञानदर्शनप्रधानानां निर्मूलिताशेषघातिकर्मणां जिनानां छद्यस्थावस्थोपलब्धतत्तदावरणक्षयोपशमकारणभेदप्रभवमत्यादिचतुर्ज्ञानेष्विव ज्ञानदर्शनयोः पृथक् क्रमाक्रमविभागो युज्यते, कुतः पुनः सकलविषयत्वं भगवति, केवलस्यानावरणत्वात् न ह्यनावृतमसकलविषयं भवति, न च प्रदीपादिना व्यभिचारोऽनन्तत्वात् अनन्तत्वं च द्रव्यपर्यायात्मकानन्तार्थग्रहणप्रवृतोत्पादव्ययध्रौव्यात्मकोपयोगवृत्तत्वेनाक्षयत्वात्, यथा च सकलपदार्थविषयं सर्वज्ञज्ञानं तथा प्राक् प्रदर्शितम्, ततोऽक्रमोपयोगद्वयात्मकमेकमिति स्थितम्, न चाक्रमोपयोगद्वयात्मकत्वे कथं तस्य केवलव्यपदेश इति क्रमाक्रमभिन्नोपयोगवादिना प्रेर्यम्, इन्द्रियालोकमनोव्यापारनिरपेक्षनिरावरणात्मसत्तामात्रनिबन्धनतथाविधार्थविषयप्रतिभासस्य तथाविधव्यपदेशविषयत्वात्, अद्वैतैकान्तात्मकं तु तन्न भवति, सामान्यविशेषोभयानुभयविकल्पचतुष्टयेऽपि दोषानतिक्रमात् । तथाहिन तावत् सामान्यरूपतया तदद्वयं, सामान्यस्य विशेषनिबन्धनत्वात् तदभावे तस्याप्यभावात् नापि विशेषमात्रत्वात् तदद्वयम्, अवयवावयविविकल्पद्वयानतिक्रमात् न तावत् तदवयवरूपम्, अवयव्यभावे तदपेक्षावयवरूपताऽसंभवात् न चावयविरूपम्, अवयवाभावे तद्रूपस्यासंभवात् न च तद्द्वयातिरिक्तविशेषरूपम्, असदविशेषप्रसङ्गात् न चैकान्तव्यावृत्तोभयरूपम्, उभयदोषानतिक्रमात् न चानुभयस्वभावम्, असत्त्वप्रसक्तेः न च ग्राह्यग्राहकविनिर्मुक्ताऽद्वयस्वरूपम्, तथाभूतस्यात्मनः कदाचिदप्यननुभवात् सुषुप्तावस्थायामपि न ग्राह्यग्राहकस्वरूपविकलमद्वयं ज्ञानमनुभूयते ।।२/१७ ।। टीडार्थ :
.....
यस्मात् . ज्ञानमनुभूयते ।। रागथी डेवल = डेवलज्ञान जने देवलदर्शन३प उपयोगद्वयात्म એવું એક કેવલ, સકલ છે=સકલ વિષયવાળું છે=સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાયના વિષયવાળું છે, તે કારણથી જ્ઞાન-દર્શન પ્રધાન નિર્મલિત અશેષ ઘાતિકર્મવાળા એવા જિનોને છદ્મસ્થ અવસ્થામાં ઉપલબ્ધ તે તે આવરણના ક્ષયોપશમના કારણના ભેદથી પ્રભવ મતિ આદિ ચાર જ્ઞાનોની જેમ જ્ઞાન-દર્શનનો પૃથક્ ક્રમ-અક્રમરૂપ વિભાગ ઘટતો નથી જ.
વળી ભગવાનમાં કેવલનું સર્વવિષયપણું કેવી રીતે છે ? તેવી શંકામાં કહે છે
કેવલનું અનાવરણપણું હોવાથી સકલવિષયપણું છે, એમ અન્વય છે. =િજે કારણથી, અનાવૃત એવું કેવલ અસકલવિષયવાળું થતું નથી=અનાવૃત એવું કેવલ અસર્વ વિષયવાળું થતું નથી, અને પ્રદીપાદિની સાથે વ્યભિચાર નથી; કેમ કે અનંતપણું છે અર્થાત્ પ્રદીપ આદિનો પ્રકાશ પરિમિત ક્ષેત્ર સુધી છે, જ્યારે કેવલનું અનંતપણું છે, માટે પ્રદીપ આદિ સાથે વ્યભિચાર નથી. અને દ્રવ્યપર્યાયાત્મક અનંત અર્થના ગ્રહણમાં પ્રવૃત્ત ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક ઉપયોગના વૃતપણારૂપે અક્ષયપણું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org.