________________
૬૨
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૧૪
ટીકા :___ अत्र तात्पर्यार्थः-योकत्वं ज्ञानदर्शनयोर्न स्यात्, ततोऽल्पविषयत्वाद् दर्शनमनन्तं न स्यादिति 'अणन्ते केवलणाणे अणंते केवलदसणे' [] इत्यागमविरोधः प्रसज्येत, दर्शनस्य हि ज्ञानाद् भेदे साकारग्रहणादनन्तविशेषवर्तिज्ञानादनाकारं-सामान्यमात्रावलम्बि केवलदर्शनं यतो नियमेन एकान्तेनैव, परीतं अल्पं, भवतीति कुतो विषयभेदादनन्तता?
युगपदुपयोगद्वयवादी अनन्तं दर्शनं प्रज्ञप्तमित्यस्यां प्रतिज्ञायां 'साकारग्गहणाहि य णियमऽपरित्तं' इत्यकारप्रश्लेषात्, साकारे विशेषे, गतं यत् सामान्यं तस्य यद् ग्रहणं-दर्शनं, तस्य नियमोऽवश्यंभावस्तेनापरीतमपरिमाणमिति साकारगतग्रहणनियमेनापरीतत्वादिति हेतुमभिधत्ते, यच्चापरीतं तदनन्तं यथा केवलज्ञानम्, अपरीतता च दर्शनस्य, द्रव्यगुणकर्मादेः साकारस्य च सकलस्य द्रव्यत्वगुणत्वकर्मत्वादिना स्वसामान्येन तावत्परिमाणेनाशून्यत्वात्, सामान्यविकलस्य पर्यायस्यासंभवात् । विशेषतादात्म्यव्यवस्थितसामान्यस्य दर्शनविषयस्यानन्त्येन दर्शनस्यापरीतत्वं नासिद्धमिति भवति तस्यानन्त्यसिद्धिरिति व्यवस्थितः ।।२/१४ ।। ટીકાર્ય :
મત્ર તાત્પર્ધાર્થ .. વ્યવસ્થિત છે. અહીં ગાથામાં, તાત્પર્યાર્થ છે – જો જ્ઞાન દર્શનનું એકત્વ ન હોય તો અલ્પવિષયપણું થવાથી દર્શન અનંત ન થાય, એથી ‘અનંત કેવલજ્ઞાન. અનંત કેવલદર્શન છે એ પ્રકારના આગમનો વિરોધ પ્રાપ્ત થાય. વળી દર્શનનો જ્ઞાનથી ભેદ હોતે છતે અનંત વિશેષવર્તી જ્ઞાનરૂપ સાકાર ગ્રહણથી અનાકાર=સામાન્ય માત્ર અવલંબી એવું, કેવલદર્શન જે કારણથી નિયમથી= એકાંતથી જ, પરિ=અલ્પ, થાય. એથી વિષયના ભેદને કારણે કેવલજ્ઞાનના અને કેવલદર્શનના વિષયના ભેદને કારણે, અનંતતા કેવી રીતે થાય ?=કેવલદર્શનની અનંતતા કેવી રીતે થાય ? અર્થાત અનંતતા થાય નહીં.
યુગપઉપયોગદ્વયવાદી ‘અનંત દર્શન પ્રજ્ઞપ્ત છે એ પ્રકારની આ પ્રતિજ્ઞામાં એ પ્રકારના માથાના પૂર્વાર્ધની પ્રતિજ્ઞામાં, “સારદાદિ નિવડપત્તિ' એ પ્રકારના અકારના પ્રશ્લેષથી અર્થ કરે છે તે આ પ્રમાણે –
સાકારમાં વિશેષમાં, ગત જે સામાન્ય તેનું જે ગ્રહણ=દર્શન, તેનો નિયમ=અવયંભાવ, તેનાથી અપરિર=અપરિમાણ, છે એથી સાકારગત ગ્રહણ નિયમથી અપરિતપણું હોવાથી, એ પ્રમાણે હેતુ કહે છે–એ પ્રકારે ગાથાના પૂર્વાર્ધનો હેતુ કહે છે અને જે અપરિત છે તે અનંત છે જે પ્રમાણે કેવલજ્ઞાન, અને દ્રવ્ય-ગુણ-કર્માદિતા અને સકલ સાકારના દ્રવ્યત્વ-ગુણ-કર્મવાદિથી સ્વસામાન્ય દ્વારા=સકલ સાકારના સ્વસામાન્ય દ્વારા, તાવત્પરિમાણપણાથી=પર્યાયના સમસંખ્યક પરિમાણથી, અશૂન્યપણું હોવાના કારણે દર્શનની અપરિત્તતા છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org