Book Title: Ratnakaravatarika Part 02 Author(s): Dalsukh Malvania, Malayvijay Publisher: L D Indology Ahmedabad View full book textPage 9
________________ अर्हम् वादिश्रीदेवसूरिसूत्रितस्य प्रमाणनयतत्त्वलोकस्य श्रीरत्नप्रभाचार्यविरचिता लध्वी टीका रत्नाकरावतारिका तृतीयः परिच्छेदः । प्रत्यक्षानन्तरं परोक्षं लक्षयन्ति अस्पष्टं परोक्षम् ||१| ९१ प्राक्सूत्रित स्पष्टत्वाभावभ्राजिष्णु यत् प्रमाणं तत् परोक्षं लक्षयितव्यम् ॥१॥ ॥ मुनिराज श्रीमलय विजयकृतगूर्जरानुवादः ॥ પ્રત્યક્ષ પછી પરાક્ષ પ્રમાણનું લક્ષણ કરે છે— અસ્પષ્ટજ્ઞાન પરોક્ષપ્રમાણ છે. ૧. ૬૧. આ પહેલાં પરિચ્છેદ બીજાના સૂત્ર ત્રીજામાં કહેલ સ્પષ્ટતાને અભાવ જે જ્ઞાનમાં હોય તે પરીક્ષપ્રમાણુ’જાણવુ. સારાંશ એ છે કે પ્રમાણવિશેષના સ્વરૂપમાં પ્રમાણસામાન્યના સ્વરૂપને અધ્યાહાર છે, એટલે પરેાક્ષપ્રમાણનું સ્વરૂપ આ પ્રમાણે થશે. જે જ્ઞાન સ્વ-પરતું નિશ્ચાયક હાય છતાં અસ્પષ્ટ હોય તે પરાક્ષપ્રમાણ જાણવુ'. ૧. अथैतत् प्रकारतः प्रकटयन्ति स्मरणप्रत्यभिज्ञानतर्कानुमानागमभेदतस्तत् पञ्चमकारम् ||२|| स्पष्टम् ॥२॥ પરાક્ષ પ્રમાણના ભે~~ પરોક્ષ પ્રમાણ પાંચ પ્રકારે છે. १ स्भरण, २ प्रत्यभिज्ञान, उतई, ૪ અનુમાન અને ૫ આગમ, ૨, सा स्पष्ट छे. २. अथैतेषु तावत् स्मरणं कारणगोचरस्वरूपैः प्ररूपयन्ति तत्र संस्कारप्रवोधसंभूतमनुभूतार्थविषयं तदित्याकारं वेदनं स्मरणम् ||३||Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 315