________________
अर्हम् वादिश्रीदेवसूरिसूत्रितस्य प्रमाणनयतत्त्वलोकस्य
श्रीरत्नप्रभाचार्यविरचिता लध्वी टीका
रत्नाकरावतारिका
तृतीयः परिच्छेदः ।
प्रत्यक्षानन्तरं परोक्षं लक्षयन्ति
अस्पष्टं परोक्षम् ||१|
९१ प्राक्सूत्रित स्पष्टत्वाभावभ्राजिष्णु यत् प्रमाणं तत् परोक्षं लक्षयितव्यम् ॥१॥ ॥ मुनिराज श्रीमलय विजयकृतगूर्जरानुवादः ॥ પ્રત્યક્ષ પછી પરાક્ષ પ્રમાણનું લક્ષણ કરે છે— અસ્પષ્ટજ્ઞાન પરોક્ષપ્રમાણ છે. ૧.
૬૧. આ પહેલાં પરિચ્છેદ બીજાના સૂત્ર ત્રીજામાં કહેલ સ્પષ્ટતાને અભાવ જે જ્ઞાનમાં હોય તે પરીક્ષપ્રમાણુ’જાણવુ. સારાંશ એ છે કે પ્રમાણવિશેષના સ્વરૂપમાં પ્રમાણસામાન્યના સ્વરૂપને અધ્યાહાર છે, એટલે પરેાક્ષપ્રમાણનું સ્વરૂપ આ પ્રમાણે થશે. જે જ્ઞાન સ્વ-પરતું નિશ્ચાયક હાય છતાં અસ્પષ્ટ હોય તે પરાક્ષપ્રમાણ જાણવુ'. ૧.
अथैतत् प्रकारतः प्रकटयन्ति
स्मरणप्रत्यभिज्ञानतर्कानुमानागमभेदतस्तत् पञ्चमकारम् ||२||
स्पष्टम् ॥२॥
પરાક્ષ પ્રમાણના ભે~~
પરોક્ષ પ્રમાણ પાંચ પ્રકારે છે. १ स्भरण, २ प्रत्यभिज्ञान, उतई,
૪ અનુમાન અને ૫ આગમ, ૨,
सा स्पष्ट छे. २.
अथैतेषु तावत् स्मरणं कारणगोचरस्वरूपैः प्ररूपयन्ति
तत्र संस्कारप्रवोधसंभूतमनुभूतार्थविषयं तदित्याकारं वेदनं
स्मरणम् ||३||