Book Title: Prekshadhyana Chaitanya Kendra Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ અસર આપણું ભાવ-દશાઓ તેમ જ માનસિક વલણ પર તથા આપણું આચાર અને વ્યવહાર પર પણ પડે છે. વારેવારે થનાર'. ભાવનાત્મક દબાણોની શૃંખલાના પરિણામે આપણી ભાવધારા વિકૃત થાય છે અને આચરણ (કે વ્યવહાર)માં મૂઢતા પ્રવેશે છે. આ બધી વાત પરથી એ સ્પષ્ટ થાય છે કે આપણું વ્યક્તિત્વનાં વિવિધ “મને વૈજ્ઞાનિક પાસાં” (Psychological factors) પર વિવેક ચેતનાને અધિકાર સ્થાપિત કરવા માટે આપણું રાસાયણિક સંદેશાવાહકે-હેમેને અને સ્નાયુ-હોર્મોનેના (રાસાયણિક) સંશ્લેષણમાં રૂપાંતર કરવું જરૂરી છે. બાયોફીડબેક અને અન્ય વૈજ્ઞાનિક સાધને દ્વારા એ સિદ્ધ થયું છે કે ધ્યાન દ્વારા નાડી-તંત્રની વિદ્યુત પ્રવૃત્તિઓમાં આપણે જરૂરી પરિવર્તને લાવી શકીએ છીએ, તથા આપણું રાસાયણિક–હોર્મોને અને સ્નાયુ-હેમેંનેના સંશ્લેષણમાં જરૂરી રૂપાન્તર કરી શકાય છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જ આપણું સૌતન્ય-કેન્દ્રનાં સંવાદી સ્થાને છે. ચૈતન્ય-કેન્દ્ર-પ્રેક્ષાના નિયમિત અભ્યાસથી નીચે પ્રમાણેનાં પરિણામ પ્રાપ્ત થશે (૧) મનુષ્યની વિચક્ષણ વિવેક-શક્તિ તેમજ બૌદ્ધિક ચિંતનની અનુપમ ક્ષમતામાં વૃદ્ધિ થશે. (૨) આવેગે અને આવેશ તથા વૃત્તિઓ અને વાસનાઓને ઊભરો ધીમો પડશે. આ બે પરિણામેની સંયુક્ત પરિણતિ એ થશે કે એનાથી વ્યક્તિની ભાવધારામાંથી વિકૃતિઓ તથા આચરણ કે (વ્યવહાર) માંથી મઢતા દૂર થશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82