Book Title: Prekshadhyana Chaitanya Kendra Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 79
________________ ભાવને બાદલવા માટે બીજુ કેઈ સાધન નથી. મને વિજ્ઞાનિકેએ આ માની લીધું છે કે અર્જિત ટે અથવા મૌલિક મનોવૃત્તિઓ બદલી શકાતી નથી. પરંતુ સાધનામાં આવું માનવામાં આવતું નથી. સાધનાનો કોઈ અર્થ ન વહે, જે મન ના બદલાય, સ્વભાવ ના બદલાય. એ સવ્યા છે કે પાંચ કે દસ દિવસમાં બધું બદલી ન શકાય, લાંશી સાધના દ્વારા અલી શકાય છે, પરંતુ તે ત્યારે જ શકત્ર છે જ્યારે અભ્યાસની ક્રિયા નિરંતર ચાલતી રહે. સ્વભાવના પશ્વિનનું બહુ મેટું સાધન છે મૈતન્ય-કેન્દ્રોની પ્રેક્ષા. ધ્યાનની સાધના વડે સ્વભાવનું પરિવર્તન અને માનવીય સંબંધોનું પરિવર્તન ત્યારે જ શક્ય થઈ શકે, જ્યારે પ્રતિદિન આચણા મન પર જામનાર માળનું શોધન થતું રહે. પ્રતિદિન મેલ જામ્યા કરે છે, પરસેવો થાય છે, શરીર પર મેલ જામી જાય છે, ધૂળ ઊડે છે, શરીર અને કપડાં મેલાં થઈ જાય છે. માણસ આ મેલને પાણીથી ધોઈ નાખે છે. પરંતુ તે એ વાત પર ધ્યાન નથી આષત કે મન પર પ્રતિદિન કેટલે મેલ જમા થાય છે! તે મેલને હટાવવાનું એ નથી વિચારતો એ કેટલી આશ્ચર્ય જનક વાત છે! જ્યાં સુધી આ મેલને ધોઈ કાઢવામાં નહીં આવે ત્યાં સુધી સ્વભાવનું પરિવર્તન કે માનવીય સંબંધમાં પરિવર્તન કરવાની કલ્પના ફક્ત કલ્પના જ રહી જશે. કંઈ પણ યથાર્થ ચરિતાર્થ થઈ શકતું નથી. આ ચિંતન ફક્ત દુચિંતન અને તર્ક બની રહે છે, કઈ પરિણામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82