Book Title: Prekshadhyana Chaitanya Kendra Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 80
________________ નથી આવી શકતું. બધાના મૂળમાં છે શેધન. પ્રેક્ષા-ધ્યાનની સાધના વડે માણસના સ્વભાવમાં પરિવર્તન આવે છે, સાથે સાથે માનવીય સંબંધોમાં પણ પરિવર્તન થાય છે. જે માનવીય સંબંધમાં કોઈ પરિવર્તન ન થાય અને આદમી પહેલાંના જેવો જ કઠેર, નિર્દય અને કૂર બની રહે તે સમજી લેવું જોઈએ કે ધ્યાન જીવનમાં ઉતર્યું નથી, જીવનમાં એને પ્રવેશ થયે નથી. 61 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 78 79 80 81 82