Book Title: Prekshadhyana Chaitanya Kendra Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 15
________________ નાડી-ગ્રંથિ-તંત્ર (ન્યૂ એન્ડઝાઈન સિસ્ટમ) એવું નામ આપવામાં આવ્યું છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિ-તંત્ર પિતાના પ્રભાવનું નિષ્પાદન રાસાયણિક નિયંત્રકોના સા(હાન)ના માધ્યમથી કરે છે. આ હોર્મોન પ્રત્યેક શારીરિક ક્રિયામાં ભાગ લે છે. એટલું જ નહીં, પરંતુ વ્યક્તિની માનસિક દશાઓ, સ્વભાવ અને વ્યવહાર પર પણ ગાઢ પ્રભાવ પાડે છે. આ હોર્મોન મનુષ્યનાં રાતરિક આવેગે તક્ષ વૃત્તિઓ અને વાસનાઓને અત્યંત શક્તિશાળી બનાવનાર તેમજ પ્રેરકબળને ઉત્પન્ન કરનાર પ્રમુખ સ્ત્રોત છે. વૃત્તિઓ વગેરે ફક્ત ઈચ્છાએ જ ઉત્પન્ન કરતી નથી, પરંતુ તેમની પૂર્તિ માટે અનુરૂપ પ્રવૃત્તિ કરવા માટે વ્યક્તિને પ્રવૃત્ત કરે છે. પ્રેમ, ધૃણા, ભય વગેરે ભાવે અંતઃસ્ત્રાવી સ્ત્રોત દ્વારા જનિત આવેગે છે. ઘણા લાંબા સમય સુધી એવી માન્યતા હતી કે મસ્તિષ્ક જ મનુષ્યની ચેતન્ય ઊજને છે, તથા તે જ સમસ્ત ભાવાવેગેનું ઉત્પત્તિસ્થાન છે. અંતઃસ્ત્રાવી થિ-શાસ્ત્ર (વિજ્ઞાનની તે શાખા જે અંતઃસ્ત્રાએ ગ્રંથિ સંસ્થાનને અભ્યાસ કરે છે)ના ક્ષેત્રમાં પાછલા વર્ષોમાં થયેલી ઉલ્લેખનીય પ્રગતિએ સિદ્ધ કરી દીધું છે કે આપણા બધા જ ભાવ્યા અને ભાવાગે –વૃત્તિઓ અને વાસનાઓ આપણા અંતઃસ્ત્રાવી ગ્રંથિતંત્રની જ અભિવ્યક્તિઓ છે. મનુષ્યને ટે પડે છે, તેમનું ઉદ્ગમસ્થાન ગ્રંથિતત્ર છે. આપણા શરીરનાં બે મુખ્ય તંત્રો છે–એક છે નાડીતંત્ર અને બીજુ છે ગ્રેમિ-તત્ર. નાડીથી આપણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82