Book Title: Prekshadhyana Chaitanya Kendra Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 55
________________ મૈતન્ય-કેન્દ્ર-પ્રેક્ષા: નિષત્તિ જ્ઞાન-કેન્દ્ર માનસિક જ્ઞાનનું ચીત–કેન્દ્ર મસ્તિષ્ક છે. આ જ્ઞાન કેન્દ્ર છે. તેનું એ સૌથી મોટું કેન્દ્ર છે. ચિત્તની બધી વૃત્તિઓ તેના વિભિન્ન કાર્મેના માધ્યમથી અભિવ્યક્ત થાય છે. સૂક્ષ્મ શરીરમાંથી નીકળતી શક્તિ કે નીકળતું ચૈતન્ય, મસ્તિકના માધ્યમથી સ્થૂળ શરીર કે જાગૃત મનમાં ઊતરે છે. બુદ્ધિ, સ્મૃતિ, ચિંતનશક્તિ વગેરેનાં કેન્દ્રો પણ આ જ કેન્દ્રમાં છે. ઇન્દ્રિનાં બધાં સંવેદને પણ છેવટે તે અહીં જ અનુભવાય છે. કેન્દ્રીય નાડી-સંસ્થાનનું પણ આ મુખ્ય સ્થાન છે. લઘુ-મસ્તિષ્ક, બહદુ મસ્તિષ્ક, તેમ જ પશ્ચ મસ્તિષ્કના વિભિન્ન ભાગે જ્ઞાન-કેન્દ્ર સાથે સંબંધિત છે. જ્ઞાનકેન્દ્રની અને આ ભાગોની પ્રેક્ષાથી તેમની જાગૃતિ થાય છે. જ્યારે પ્રેક્ષા દ્વારા આ કેન્દ્ર જાગૃત થાય છે, ત્યારે તેઓ ખૂબ વિકસિત થાય છે. તેમના વિકાસ દ્વારા બુદ્ધિ, 42 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82