Book Title: Prekshadhyana Chaitanya Kendra Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 62
________________ આપણી આધ્યાત્મિક શક્તિઓનુ ઉદ્ઘાટન થાય છે. ચિત્તની એકાગ્રતાનુ પણ આ એક મહત્ત્વપૂર્ણ માધ્યમ છે. દાઢીને કંઠકૂપ પર લગાવવાથી વિશુદ્ધિ-કેન્દ્ર પ્રભાવિત થાય છે અને ચિત્ત શાંત થઈ જાય છે. મનને! આ કેન્દ્ર સાથે ગાઢ સખ ધ છે. અધ્યાત્મચૈાતિષ અનુસાર આ કેન્દ્ર પર ચ ંદ્રનેા પ્રભાવ છે. જ્ગ્યાતિષમાં માનસિક અવસ્થાઓનું અધ્યયન ચંદ્રની સ્થિતિના આધારે કરવામાં આવે છે. આનંદ-કેન્દ્ર : ફેફસાંની વચ્ચે, હૃદયના પાછલા ભાગમાં આન ́-કેન્દ્ર આવેલું છે. આ પણ એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ રૌતન્ય-કેન્દ્ર છે. તે થાયમસ-ગ્રંથિનુ પ્રભાવક્ષેત્ર છે. ડૉ. કાપના મતઅનુસાર “કિશારાવસ્થા સુધી આ ગ્ર ંથિ ખાળકના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. કામગ્ર થિઓ-વૃષણ અને ડિમ્બાશય–ની ક્રિયાઓને નિરોધ કરે છે. વયસ્કાવસ્થા પછી તેની ક્રિયા મદ્ય થઈ જાય છે.” આનંદ-કેન્દ્રની પ્રેક્ષાથી આ કેન્દ્રનું જાગરણ થવાથી સાધક ખાદ્ય જાતથી મુક્ત થઈ આંતર જગતમાં પ્રવેશ કરે છે. કામવાસનાની પરિશુદ્ધિમાં આ કેન્દ્રનું પણ ખૂબ મહત્ત્વપૂર્ણ સ્થાન છે. જયાં સુધી સહજ આનંદ સક્રિય રહે છે, ત્યાં સુધી કામવાસના અધિક સતાવતી નથી. આનંદ-કેન્દ્રની પ્રેક્ષા, ભાવધારાઓને નિમ ળ તેમ જ પરિ કૃત કરવામાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. r ૧. Gla nds-Our Invisible Guardians, P. 39. 49 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82