Book Title: Prekshadhyana Chaitanya Kendra Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 69
________________ * બી જેનું મન સંતુલિત હોય છે તે મેટી વાતને એક મિનિટમાં પૂરી કરી દે છે. ચૈતન્ય-કેન્દ્ર–પ્રેક્ષાની નિષ્પત્તિ છેમનનું સંતુલન આધ્યાત્મિક વિપત્તિ તેનું પરિવર્તન નિષ્પત્તિનું ત્રીજું પાસું છે–આધ્યાત્મિકતા, આધ્યા. ત્મિક નપત્તનું પહેલું સૂત્ર છે ટેવોને બદલવી. સાધના કરે, આરાધના કરે, ધ્યાન કરો અને ટે ના બદલાય; એટલે જ ગુસ્સે, એટલે અહંકાર, એટલું જ ક્લટ, એટલી જ લાલચ, એટલી જ ધૃણ, ઈર્ષા, દ્વેષ બધું પૂર્વવત ચાલતું રહે એમ થઈ જ ન શકે. 1 ટેવો બદલાવાનું કારણ છે-ચિત્તની યાત્રાનું પરિવર્તન અને ગ્રથિતંત્રનું શુદ્ધિકરણ. જ્યારે ચિત્તની યાત્રા નાભિ, પેઢુ અને નીચેની તરફ ન થતાં હૃદય, કંઠ-નાસાગ્ર, કટિ અને મસ્તક તરફ થાય છે, ત્યારે આપણી ગ્રંથિઓ શુદ્ધ થવા લાગે છે. ટેમાં આપ આપ પરિવર્તન થવા લાગે છે. એમનામાં સ્વાભાવિક રૂપાન્તર શરૂ થઈ જાય છે. ત્યારે ટેવોને પોષનાર આવેમાં રાસાયણિક રૂપાન્તર શરૂ થઈ જાય છે અને તેઓને પોષનાર કેઈ રહેતું નથી. તન્ય-કેન્દ્ર–પ્રેક્ષાથી ટેવ બદલાય છે, પણ એને અર્થ એ નથી કે જે દિવસથી ગ્રાન શરૂ કર્યું એ જ દિવસથી વ્યક્તિ બિલકુલ બદલાઈ જશે. પરંતુ પરિવર્તનને ક્રમ શરૂ થઈ જશે. 56. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82