________________
તેજસકેન્દ્રનો પરસ્પર સંબંધ છે. બંને કેન્દ્રોને સાથેસાથે જાગૃત કરવાં જોઈ એ. જે તેમ કરવામાં આવે તો તેજસ્વિતા વધે છે, શક્તિનો સંચય થાય છે અને વૃત્તિઓ શાંત થાય છે.
અધ્યાત્મ-જ્યોતિષ અનુસાર તેજશ્ન કેન્દ્ર સૂર્યનું સ્થાન છે. સ્વાશ્ય અને શકિતકેદ્ર :
પૃષ્ઠ-રજજુના નીચેના સ્થાનને મૂલાધાર કે શક્તિકેન્દ્ર કહેવામાં આવે છે. સાધનાની દ્રષ્ટિએ એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એ વિદ્યુતનું કેન્દ્ર છે. અહીં આપણી સમગ્ર શારીરિક ઊર્જા–જૈવિક વિદ્યુતનું ઉત્પાદન થાય છે અને અહીંથી જ તેનું પ્રસારણ થાય છે. કઈ પણ ચૈતન્ય-કેન્દ્ર પર મન એકાગ્ર થતાં જ નીચેના સ્નાયુઓ સંકોચાય છે. તેને મૂલબંધ કહે છે. વિદ્યુતની ધારા જે નીચેની તરફ પ્રવાહિત થઈ રહી હતી, તેનું ઊર્ધ્વીકરણ થાય છે. સાધનાની દ્રષ્ટિથી શક્તિ કેન્દ્રનું સ્થાન મૂલસ્થાન છે આ જ કુંડલિનીનું સ્થાન છે.
પેટુની નીચે જનનેન્દ્રિયનું અધવતી સ્થાન સ્વાચ્યકેન્દ્ર છે. ગ્રંથિ-તંત્રની દ્રષ્ટિથી આ ગોનાડ્ઝ (કામચંથિ)નું પ્રભાવક્ષેત્ર છે. કામ-ઊર્જાની અભિવ્યક્તિનું સ્થાન છે. સાથે જ આપણું સમગ્ર સ્વાથ્યને સ્થિતિમાં રાખવાની જવાબદારી પણ ગોનાડ્ઝની જ છે. ગેનાઝને સ્ત્રાવ કામ ઊજની સાથે સંપૂર્ણ સ્વાને નિયંત્રિત કરે છે.
51
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org