Book Title: Prekshadhyana Chaitanya Kendra Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 57
________________ કહ્યું છે. નાડી-સંસ્થાન અને અંતઃસ્ત્રાવી ગ્રંથિસંસ્થાનનું સંગમ-બિંદુ પણ આ જ છે. આ પ્રમાણે સંયુક્ત નાડીગ્રંથિ-સંસ્થાન (neuro endocrine system)નું મુખ્ય કેન્દ્ર પણ આ જ છે. હઠાગ અનુસાર આ બ્રારબ્ર કે સહસ્ત્રાર ચક્રનું સ્થાન છે. પ્રાચીન સાહિત્યમાં “હદયના ભાવસંસ્થાનના રૂપમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે “હૃદય” લોહીનું પમ્પિંગ કરનાર હદય (હાર્ટ) નથી, પરંતુ તે શાંતિ-કેન્દ્ર કે અવચેતક મસ્તિષ્ક જ છે. ભાવધારાના ઉદ્દગમને મૂળ સ્રોત આ જ છે. શાંતિકેન્દ્રની પ્રેક્ષા, ભાવધારાના પરિવર્તન તથા અન્ય ચૈતન્ય કેન્દ્રોના જાગરણમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. “હૃદય પરિવર્તન” માટે શાંતિ કેન્દ્રનું જાગરણ જરૂરી છે. તિકેન્દ્ર અને દશન-કેન્દ્ર કપાળની મધ્યમાં ઊંડાણમાં રહેલ જ્યોતિ–કેન્દ્ર અને બંને ભ્રકુટીઓની વચ્ચે રહેલ દર્શન કેન્દ્ર સાધનાની દષ્ટિએ સૌથી મહત્તવનાં કેન્દ્રો છે. ગ્રંથિ-શાસ્ત્રની દ્રષ્ટિથી જ્યોતિ કેન્દ્રને સંબંધ પિનિયલ ગ્લેન્ડ સાથે તથા દર્શન-કેન્દ્રનો સંબંધ પિયૂટરી ગ્લેન્ડ સાથે છે. આપણું કષા-ક્રોધ, માન, માયા અને લેભ તથા નિ–કલાકામ-વાસના, અસંયમ-આસક્તિ વગેરે સંજ્ઞાઓને ઉત્તેજિત અને ઉપશાન કરવાનું કાર્ય અવચેતક મસ્તિષ્ક (હાઈપોથેલેમસ)થી જે થાય છે, તેની સાથે આ બંને 44 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82