________________
: ૪ : ચૈતન્ય-કેન્દ્ર-પ્રેક્ષા-વિધિ
ક્યૂસેસ, ગ્લેન્ડઝ અને ચકે
આપણા શરીરમાં અનેક ગ્રંથિઓ છે. પ્રાચીન ચગાચાર્યોએ તેમને ચક્ર કહ્યાં છે. આજના શરીરશાસ્ત્રીઓ તેમને ગ્લેઝ (ગ્રંથિઓ) તરીકે ઓળખાવે છે. જાપાનમાં પ્રચલિત બૌદ્ધ પદ્ધતિ “જૂડેમાં તેને કયૂસેસ (Kyushes) કહે છે. એ એક આશ્ચર્ય છે કે યોગના આચાર્યોએ ચક્રોનાં જે સ્થાન અને આકાર માન્યાં છે, આજના શરીરશાસ્ત્રી. એએ ગ્લેડ્ઝનાં જે સ્થાન અને આકાર માન્યાં છે અને જૂડે પદ્ધતિમાં કયૂસેસનાં જે સ્થાન અને આકાર માન્યાં છે–તે ત્રણેય સમાન છે, તેમનામાં વિશેષ અંતર નથી. ત્રણેયની ધારણા સમાન છે. કમ ડે-કયૂસેસ
ગચક ૧. ટેન્ડે (Tendo) પિનિયલ લેન્ડ સહસ્ત્રારચક ૨. ઊતો (uto) પિયૂટરી ગ્લેન્ડ આજ્ઞાચક
36
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org