Book Title: Prekshadhyana Chaitanya Kendra Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 14
________________ ચૈતન્ય કેન્દ્ર વૈજ્ઞાનિક સ્વરૂપ દરેક પ્રાણીના જીવનનું અસ્તિત્વ તથા શારીરિક ક્રિયાઓનું સંચાલન એ વસ્તુ પર આધારિત છે કે તેના શરીરમાં અનેક તંત્ર એક “ટીમ” (એકસાથે મળીને કામ કરનાર સમૂહ)ના રૂપમાં વિવિધ ક્રિયાલાપ નિષ્પન્ન કરે. એક જ પ્રકારનાં કાર્યોની શૃંખલાને નિષ્પન્ન કરનાર અનેક અવયના સમૂહને “તંત્ર” કહેવામાં આવે છે. નાડીતંત્ર અને અંતઃસ્ત્રાવી ગ્રંથિ-તંત્ર શરીરનાં આ બે મુખ્ય નિયંત્રક તથા સંયોજક તંત્રો છે. તેઓ શરીરનાં બીજાં બધાં જ તંત્રોનું નિયંત્રણ તથા સંચજન કરે છે, તથા તે દ્વારા સમગ્ર શરીરનાં ક્રિયા-કલાપને સંચાલિત કરે છે. આ બંને તંત્રોની વચ્ચે ક્રિયા-કલાપને વિલક્ષણ પારસ્પરિક સંબંધ છે અને બંને મળીને સમગ્ર રૂપે શરીર-તંત્રને સંચાલિત કરતાં રહે છે. આ બંનેનો પારસ્પરિક સંબંધ એટલે ગાઢ છે કે નાડીતંત્ર અને ગ્રંથિ-તંત્રોના અવય. એક અખંડ તંત્રના જ અંગરૂપ મનાવા લાગ્યા છે, જેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82