Book Title: Prekshadhyana Chaitanya Kendra Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 21
________________ હાનિાના સ્રવેશ પિમ્પ્યૂટરીના અગ્રભાગમાંથી જ થાય છે. પચ્યૂટરીના પૃષ્ઠ ભાગમાંથી વહેનાર આવા વસ્તુત: તેના નિકટવતી હાયપેાથેલેમસમાંથી ઉત્પન્ન થાય છે, ત્યાંથી પૃષ્ઠભાગમાં આવે છે, સંગ્રહિત થાય છે અને કદાચ થાડાં પરિવતન સાથે આવશ્યતાનુસાર શરીરના વિભિન્ન ભાગા સુધી પહોંચે છે. ૩. થાઈરોઈડ થિ સ્વરયંત્રની નજીક શ્વાસ? થાઈરાઈડ ગ્રંથિ એ પિડાના અનેલી છે, ઉપરના છેડે આ ગ્રંથિ આવેલી છે. આ અને પિડાને જોડનાર એક સાંકડી પટ્ટી હાય છે, જે ઐડિયા (કડમણિ)ની ખરાબર નીચે હાય છે. આ ગ્રંથિને પુષ્કળ પ્રમાણમાં લૅાહી પૂરુ પાડવામાં આવે છે. ઉદાહરણા –ગુર્દા કરતાં તેને ચારગણા પ્રમાણમાં લેાહી પૂરું પાડવામાં આવે છે. આ ગ્રંથિના મુખ્ય હાર્મોનનુ નામ થાઈરાક સાઈન’ છે. પુષ્કળ પ્રમાણમાં આયેાડિન સિવાય લાહુ, આર્સેનિક ને 'ફાસ્ફરસની થોડી માત્રા આમાં હાય છે. તે નાડીઆ તથા મસ્તિષ્કીય ઊત્તકાના નિર્માણમાં કામ આવે છે. મૂળ તા થાઈરાઈડ ગ્રંથિ શરીરમાં ઊર્જા-ઉત્પાદનનું કાર્ય કરનાર અવયવ છે. ચયાપચયની માત્રા તથા વ્યક્તિમાં સક્રિયતાની તીવ્રતાનુ નિર્ધારણ કરવાની મુખ્ય જવાખદારી આ ગ્રંથિ પર છે. પાચનક્રિયામાં પણ આ ગ્રંથિ સહાયક અને છે. તેના સ્રાવો શરીરમાં જમા થયેલ વિષના પ્રતિકાર કરે છે, મસ્તિષ્કીય સંતુલન રાખવાનું કામ પણ આ 8 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82