________________
સ્તરા-સૂક્ષ્મ ચેતના તથા સ્થૂળ ભૌતિક શરીરની વચ્ચે કમ્પ્યુટર કે પરિવત ક (ટ્રાન્સફેામ ર)નું કાય કરે છે, એટલા માટે તે હાર્મોન નામના રાસાયણિક પદાર્થોનું ઉત્પાદન તેમ જ પ્રસારણ કરે છે. ચૈતન્ય-કેન્દ્ર અને ગ્રથિ દાનિક, વૈજ્ઞાનિક અને
ચિકિત્સક બધા જ એકમત થઈ ને આ વાત કહે છે કે આ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને વ્યક્તિની ભાવધારા અને મને દશાઓની સાથે ગાઢ સબધ છે. ડા એમ. ડબલ્યૂ કાપ, એમ. ડી.એ પેાતાના પુસ્તક “ગ્લેન્ડ્ઝ-અવર ઈનિવિજિખલ ગાર્ડિયન્સ”માં લખ્યુ છે, આપણી અંદર જે ગ્રંથિએ છે તે ાધ, કલહ, ઈર્ષ્યા, ભય, દ્વેષ વગેરેને કારણે વિકૃત બને છે. જ્યારે આ અનિષ્ટ ભાવનાએ જાગૃત થાય છે, ત્યારે એડ્રિનલ ગ્લેન્ડને વધારે પડતું કામ કરવું પડે છે, તેથી તે થાકી જાય છે. બીજી અધી ગ્રંથિએ પણ અતિશ્રમથી થાકીને અધિક શિથિલ અની જાય છે.'
જ્યારે જ્યારે આપણા સંસ્કારોના કારણે આવેગા જાગૃત થાય છે, ત્યારે ત્યારે તે ગ્ર ંથિઓ પર વધારે પડતા એજ પડે છે, તે અસ્વાભાવિક રૂપે કામ કરવા લાગે છે. સ્રાવ વધારે વહેવા માંડે છે. આ વધારે પડતા સ્ત્રાવ અનેક વિકૃતિ પેદા કરે છે. ગ્રંથિએની શક્તિ ક્ષીણ થઈ જાય છે, એટલા માટે એ જરૂરી છે કે આપણે આવેગો અને ભાવના આને નિયત્રિત કરીએ. આવેગે!ને સમજણ-પૂર્ણાંક સમેટી લઈ એ અને ગ્રંથિઓ પર વધારે એજ ન આવવા દઈ એ.
16
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org