Book Title: Prekshadhyana Chaitanya Kendra Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 35
________________ છે, પશુઓ નથી કરી શકતાં. માનવ અને પશુ વચ્ચેની આ જ ભેદરેખા છે. માનવ અને પશુની વ્યાખ્યા આપણે આ શબ્દોમાં કરી શકીએ – જે વૃત્તિની શુદ્ધિ નથી કરી શકતા તે પશુ છે. પશુની પશુતા ચાલતી જ રહેશે; એટલા માટે કે તેનામાં વૃત્તિ પરિષ્કારની કાઈ સભાવના નથી. માનવ પશુતામાંથી બહાર નીકળી શકે છે, કેમ કે તેનામાં વૃત્તિ-પરિષ્કારની ક્ષમતા છે. મનુષ્યની વિલક્ષણ ક્ષમતા અનેક અર્થમાં માનવ પણ નિઃસદેહ એક ‘પ્રાણી’ છે. તે ખીમ્ન બધાં પ્રાણીઓની માફક જ આહાર-સંજ્ઞા, જય–સંજ્ઞા, મૈથુન-સન્ના અને પરિગ્રહ-સંજ્ઞાવાળા છે. એટલા માટે તેને ભૂખ લાગે છે. તે ભયભીત થાય છે, તે કામાસક્ત થાય છે અને આક્રમણ પણ કરે છે. આ પ્રમાણે બાજન કરવુ, ભાજનની સામગ્રી એકઠી કરવા પ્રયત્ન કરવા, સ્વરક્ષણ માટે લડવુ તથા પ્રજોત્પત્તિ કરવી; માનવ આ બધી પ્રવૃત્તિઓ અન્ય પ્રાણીઓની માફક જ કરે છે કારણ કે માનવ પણ અન્ય પ્રાણીઓની માફક જ પોતાની દૈહિક આવશ્યક્તાઓ માટેની અંતઃ પ્રેરણાથી સક્રિય મને છે. દ્વેષ, અનુરાગ, ઇચ્છાઓ, વાસનાઓ જેવી વૃત્તિએ તેની પ્રવૃત્તિઓ પર એ જ રીતે સવાર થતી હાય છે, જેવી રીતે અન્ય પ્રાણીઓ પર થતી હાય છે. આ બધી દૃષ્ટિએ વિચારતાં તા માનવ પણ ફક્ત એક ‘પ્રાણી’ જ છે. પણ, આ બધા ઉપરાંત મનુષ્યમાં કેટલીક એવી વિલક્ષણતાઓ છે, જેનાથી તે ખીજા પ્રાણીઓ 22 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82