Book Title: Prekshadhyana Chaitanya Kendra Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 38
________________ ચૈાગશાસ્ત્ર અને શરીરશાસ્ત્ર આપણા શરીરમાં ગ્રંથિઓ છે, ચક્ર છે, કમળે છે. કમળ જેવી વસ્તુ શરીરમાં ન મળી કે ડોક્ટરોએ કહ્યુ અમે આખા શરીરને ચીરીને જોયું. તેના અણુએ અણુનુ વિભાજન કર્યુ, પરંતુ કયાંયે કમળ ના મળ્યું, કાંચે ચક્ર પણ જોવામાં ન આવ્યું. હા, ડોક્ટરોને કઈ જ ન મળ્યું. નાભિ–કમળ હાય કે ન હાય, આજ્ઞાચક્ર હાય કે ના હાય, વિશુદ્ધિ કેન્દ્ર હોય કે ના હાય, પરંતુ જે પાયનિયલ, પિમ્પ્યૂટરી, થાઈરાઈડ વગેરે ગ્રંથિઓ છે, ગ્લેન્ડઝ છે તેમને જો આપણે તુલનાત્મક દૃષ્ટિથી જોઈ એ તા ચાગશાસ્ત્ર અને શરીરશાસ્ત્રના પ્રતિપાદનમાં કાઈ વિશેષ ભેદ નજરે પડતા નથી. - આગળનાં પ્રકરણેામાં આપણે પ્રત્યેક ચૈતન્ય કેન્દ્રનાં કાય તથા તેની પ્રેક્ષાથી પ્રાપ્ત થનાર મહત્ત્વપૂર્ણ પરિણામા, ચૈતન્ય-કેન્દ્ર-પ્રેક્ષાની વિધિ વગેરે વિષયેાની ચર્ચા કરીશું. 25 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82