Book Title: Prekshadhyana Chaitanya Kendra Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 22
________________ पेराथाइराहम પિરાથાઈરાઈ, થાઈરાઈડુ અને થાઈસ ગ્રંથિઓ અને તેમનાં સ્થાને ગ્રંથિ પર છે. શરીરમાં પેદા થનાર ચરબી, પ્રેટીન અને કાર્બોહાઈડ્રેટની ચયાપચય-કિયાને નિયંત્રિત કરવામાં પણ આ ગ્રંથિનું મહત્ત્વપૂર્ણ પ્રદાન છે. ગલગંડની બીમારીને રિકવા કે નિવારવા માટે પણ આ ગ્રંથિ જવાબદાર છે. ૪. પેરાથાઈરોડ પેરાથાઈરોડની ચાર નાની નાની અંડાકાર ગ્રંથિઓ બંને પિંડેમાં ઉપર-નીચે જડેલી હોય છે. આ ગ્રંથિઓના 'હેમેનો “પેરોથોર્મોન” કહેવાય છે. તેના પ્રભાવથી શરીરમાં કેશિયમની માત્રા નિશ્ચિત થાય છે. ૫. થાઈમસ ગ્રંથિ - આ મંથિ બંને ફેફસાની વચ્ચે થોડીક ઉપરની તરફ હોય છે. બાલ્યાવસ્થામાં પ્રારંભિક બે-ત્રણ વર્ષોમાં આ 9 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82