Book Title: Prekshadhyana Chaitanya Kendra Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 18
________________ ચાનું નિયાણકિયા, ચયા, આ સાવ પર કામ-પ્રવૃત્તિઓ, ગર્ભાધાન અને જનન પ્રક્રિયા, ચયાપચય વગેરે મહતવપૂર્ણ કાર્યોનું નિયમન કરવાની જવાબદારી આ સા પર હોય છે. આ તંત્રોના હોર્મોનના સ્ત્રાવનું નિયમન મુખ્યતયા પિયૂટરી દ્વારા થાય છે. પિટરી દ્વારા સ્ત્રાવિત વિવિધ પ્રકારના હોર્મોને રક્તપ્રવાહના માધ્યમથી અન્ય ગ્રંથિઓ સુધી પહોંચીને તેમને એક નિશ્ચિત પ્રકારના હેમેન નિશ્ચિત માત્રામાં સ્ત્રાવિત કરવા માટે ઉત્તેજિત કરે છે. આ સ્મા ફરી પિયૂટરી સુધી પહોંચે છે, અને જે ઉત્પાદન જરૂરત કરતાં વધારે હોય તે ઉત્તેજક રસાયણોને નિરોધ કરવામાં આવે છે. આ પ્રમાણે ફીડબેક પદ્ધતિ અને રાસાયણિક અંતસિંચારના માધ્યમથી પિયૂટરી અન્ય ગ્રંથિઓના સ્ત્રાવનું નિયંત્રણ કરે છે. ગ્રંથિઓઃ સ્થાન અને કાર્ય - અંતઃસ્ત્રાવી તંત્રની પ્રત્યેક ગ્રંથિનું સંક્ષિપ્ત વિવરણ આ પ્રમાણે છે :૧. પાઈનિયલ શિ. આ ગ્રંથિનું સ્થાન મસ્તકના મધ્ય ભાગમાં છે. એ માપમાં ખૂબ જ નાની હોય છે. લગભગ ઘઉંના દાણું જેવડી. પિયૂટરી ગ્રંથિની પાછળની તરફ સહેજ ઉપર આ ગ્રંથિ મસ્તિષ્કના નીચલા ભાગમાં એક નાની શી ગુફાના આકારના છિદ્રમાં છુપાયેલી રહે છે. આ ગ્રંથિનું એક મહત્વપૂર્ણ કાર્ય ગેનાૐ (કામ-ગ્રંથિઓ)ના સ્ત્રાવને નિરોધ કરવાનું છે. આ રીતે આ ગ્રંથિ બાલ્યાવસ્થામાં 5 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82